હસતા રમતા એ જ દઈ
હસતા રમતા
એ જ દઈ જાય દગો,
વ્યક્તિ જે સૌથી વધારે
વહાલી હોય છે !!
hasata ramata
e j dai jay dago,
vyakti je sauthi vadhare
vahali hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાથ નિભાવવાની તાકાત હોય તો
સાથ નિભાવવાની
તાકાત હોય તો જ ચાલજે,
કારણ કે હું ઘણાને છોડીને
આવું છું તારા ભરોસે !!
sath nibhavavani
takat hoy to j chalaje,
karan ke hu ghanane chhodine
aavu chhu tara bharose !!
Love Shayari Gujarati
3 years ago
ચાલને મળીએ કોઈપણ કારણ વિના,
ચાલને મળીએ
કોઈપણ કારણ વિના,
રાખીએ સંબંધ કોઈપણ
સગપણ વિના !!
chal ne malie
koipan karan vina,
rakhie sambandh koipan
sagapan vina !!
Love Shayari Gujarati
3 years ago
તમારા વિશે વિચારીને લખવા બેઠો
તમારા વિશે
વિચારીને લખવા બેઠો આજે,
શાયરી છોડો મારી તો
ડાયરી પણ ખૂટી પડી !!
tamara vishe
vicharine lakhava betho aaje,
shayari chhodo mari to
dayari pan khuti padi !!
Romantic Shayari Gujarati
3 years ago
થોડીક ખુદ્દારી પણ નડી હતી,
થોડીક
ખુદ્દારી પણ નડી હતી,
એણે હાથ છોડાવ્યો અને
મેં છોડી દીધો !!
thodik
khuddari pan nadi hati,
ene hath chhodavyo ane
me chhodi didho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમયને સમયસર જો સાચવી લઈશું,
સમયને સમયસર
જો સાચવી લઈશું,
તો બીજું કંઈ પણ
સાચવવાની જરૂર
નહીં પડે !!
samay ne samayasar
jo sachavi laishu,
to biju kai pan
sachavavani jarur
nahi pade !!
Gujarati Suvichar
3 years ago
કોણ કહે છે કે બાળપણ
કોણ કહે છે કે
બાળપણ પાછુ નથી મળતું,
ક્યારેક મમ્મીના ખોળામાં
માથું મુકીને સુઈ જજો !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
kon kahe chhe ke
balapan pachhu nathi malatu,
kyarek mummy na kholama
mathu mukine sui jajo !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
જીવનમાં સુખી થવાનું સુત્ર, ના
જીવનમાં
સુખી થવાનું સુત્ર,
ના કોઈ અપેક્ષા અને
ના કોઈ ઉપેક્ષા !!
jivan ma
sukhi thavanu sutr,
na koi apeksha ane
na koi upeksha !!
Life Quotes Gujarati
3 years ago
તારો પૂરો શણગાર એટલે, તારા
તારો પૂરો
શણગાર એટલે,
તારા વાળમાંથી
નીકળેલી એક લટ !!
😘😘😘😘😘
taro puro
shanagar etale,
tara val manthi
nikaleli ek lat !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
રસ્તા પર પડેલા પથ્થર જેવી
રસ્તા પર પડેલા પથ્થર
જેવી થઇ ગઈ છે જિંદગી,
જે પણ આવે ઠોકર
મારી જાય છે !!
rasta par padela paththar
jevi thai gai chhe jindagi,
je pan aave thokar
mari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
