માન, સમ્માન અને ઈજ્જત, દેશ
માન, સમ્માન અને ઈજ્જત,
દેશ અને મહિલાઓ
બંનેની કરવી !!
🙏🙏🙏🙏🙏🙏
man, samman ane ijjat,
desh ane mahilao
banneni karavi !!
🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
એટલી આદત પડી ગઈ છે
એટલી આદત
પડી ગઈ છે તારી,
કે રાતે ઊંઘ કરતા તારી
યાદ વધારે આવે છે !!
etali aadat
padi gai chhe tari,
ke rate ungh karata tari
yad vadhare aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
કેવું અજીબ વાક્ય છે "આય
કેવું અજીબ
વાક્ય છે "આય લવ યુ",
પ્રશ્નાર્થ નથી છતાં પણ
જવાબ આપવો પડે છે !!
💏💏💏💏💏💏💏💏
kevu ajib
vaky chhe"i love you",
prasnarth nathi chhata pan
javab aapavo pade chhe !!
💏💏💏💏💏💏💏💏
Love Shayari Gujarati
3 years ago
તું મન મુકીને વરસી તો
તું મન મુકીને વરસી તો જો,
માટીનો છું મહેંકી ઉઠીશ !!
🌾🌾🌾🌾🌾🌾🌾
tu man mukine varasi to jo,
matino chhu maheki uthish !!
🌾🌾🌾🌾🌾🌾🌾
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ કરવાવાળાની વચ્ચે ભલે જુદાઈ
પ્રેમ કરવાવાળાની
વચ્ચે ભલે જુદાઈ થઈ જાય,
પણ દિલમાં વસેલી મોહબ્બત
ક્યારેય ભુલાતી નથી !!
prem karavavalani
vachche bhale judai thai jay,
pan dil ma vaseli mohabbat
kyarey bhulati nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
પ્રેમ તો થઇ જાય છે,
પ્રેમ તો
થઇ જાય છે,
કરવી તો બસ
નફરત પડે છે !!
prem to
thai jay chhe,
karavi to bas
nafarat pade chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
હજાર લોકોને સમજાવવા કરતાં, પોતે
હજાર લોકોને
સમજાવવા કરતાં,
પોતે સમજી જવામાં
વધારે મજા છે !!
hajar lokone
samajavava karata,
pote samaji javama
vadhare maja chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઇચ્છા હતી કે એ પણ
ઇચ્છા હતી કે એ પણ
મને યાદ કરે મારી જેમ,
પણ ઈચ્છા હતી ને ઈચ્છા
જ રહી ગઈ !!
ichchha hati ke e pan
mane yad kare mari jem,
pan ichchha hati ne ichchha
j rahi gai !!
Miss You Shayari Gujarati
3 years ago
તારી ઉદાસ આંખ માં સપના
તારી ઉદાસ આંખ માં
સપના ભરી શકું,
મારું ગજું નથી કે તને
છેતરી શકું !!
tari udas aankh ma
sapana bhari shaku,
maru gaju nathi ke tane
chhetari shaku !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું જેને દુઃખ આપીને ગયો
તું જેને દુઃખ
આપીને ગયો હતો,
એની પ્રાર્થનામાં આજે
પણ તું જ છે !!
tu jene dukh
aapine gayo hato,
eni prarthanama aaje
pan tu j chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
