હાથમાં કાચ મને વાગ્યો હતો,
હાથમાં કાચ
મને વાગ્યો હતો,
પણ આંખમાંથી આંસુ
એના ખરતા હતા !!
hath ma kach
mane vagyo hato,
pan aankh manthi aansu
ena kharata hata !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી નજરને કહે થોડો વિચાર
તારી નજરને
કહે થોડો વિચાર કરે,
આમ આપણી લાગણીનો
પ્રચાર ના કરે !!
tari najar ne
kahe thodo vichar kare,
aam aapani laganino
prachar na kare !!
Romantic Shayari Gujarati
3 years ago
આંખોમાં જોવું છું તારી તો
આંખોમાં જોવું છું
તારી તો વફાદારી જેવું લાગે છે,
તને હસતી રાખવી હવે મારી
જવાબદારી જેવું લાગે છે !!
aankhoma jovu chhu
tari to vafadari jevu lage chhe,
tane hasati rakhavi have mari
javabadari jevu lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સરપ્રાઈઝની ખબર હોવા છતાં પણ,
સરપ્રાઈઝની
ખબર હોવા છતાં પણ,
સરપ્રાઈઝ મળ્યા પછી
ઓવરએક્ટિંગ કરે
એ છોકરી !!
😂😂😂😂😂😂
surprise ni
khabar hova chhata pan,
surprise malya pachhi
over acting kare
e chhokari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોને ખાલી, મતલબના સમયમાં
અમુક લોકોને ખાલી,
મતલબના સમયમાં જ
દોસ્તી યાદ આવે છે !!
amuk lokone khali,
matalab na samay ma j
dosti yad aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બીજા પર શું ભરોસો કરવો
બીજા પર
શું ભરોસો કરવો સાહેબ,
જ્યારે પડવાનું પણ આપણે છે
અને ચાલવાનું પણ
આપણે જ છે !!
bija par
shu bharoso karavo saheb,
jyare padavanu pan aapane chhe
ane chalavanu pan
aapane j chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને જરાય નથી ચાલતું એના
મને જરાય
નથી ચાલતું એના વગર,
પણ એ આખી જિંદગી જીવવા
તૈયાર છે મારા વગર !!
mane jaray
nathi chalatu ena vagar,
pan e aakhi jindagi jivava
taiyar chhe mara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
તારો પ્રેમ #જનરેટર જેવો છે,
તારો પ્રેમ
#જનરેટર જેવો છે,
દિલની બધી લાઈટો
ચાલુ કરી દે છે !!
taro prem
#generator jevo chhe,
dil ni badhi light o
chalu kari de chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા માટે હું બધું જ
તારા માટે હું
બધું જ કરવા તૈયાર છું,
પણ તારી પાસે મારા
માટે સમય જ નથી !!
tara mate hu
badhu j karava taiyar chhu,
pan tari pase mara
mate samay j nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
મેં કહ્યું તને દરેક શણગાર
મેં કહ્યું તને દરેક
શણગાર શોભે છે એવું કેમ ?
એ બોલી તારી મીઠી નજરનો
કમાલ છે પાગલ !!
me kahyu tane darek
shanagar shobhe chhe evu kem?
e boli tari mithi najar no
kamal chhe pagal !!
Romantic Shayari Gujarati
3 years ago
