Shala Rojmel
બસ વફાદાર નથી હોતા એટલું

બસ વફાદાર
નથી હોતા એટલું જ,
બાકી અમુક લોકો હોય
તો કુતરા જ !!

bas vafadar
nathi hota etalu j,
baki amuk loko hoy
to kutara j !!

તું વાત ના કરે ત્યારે

તું વાત ના કરે
ત્યારે એવું લાગે છે,
કે જાણે હપ્તે હપ્તે
જીવ જાય છે !!

tu vat na kare
tyare evu lage chhe,
ke jane hapte hapte
jiv jay chhe !!

ગાડી તો અમારા બંનેની અથડાઈ,

ગાડી તો
અમારા બંનેની અથડાઈ,
પણ એકસીડન્ટ અમારા
દિલનું થયું !!

gadi to
amara banneni athadai,
pan accident amara
dil nu thayu !!

જિંદગી એક રમત છે, નક્કી

જિંદગી એક રમત છે,
નક્કી તમારે એ કરવાનું છે કે
ખેલાડી બનવું છે કે રમકડું !!

jindagi ek ramat chhe,
nakki tamare e karavanu chhe ke
kheladi banavu chhe ke ramakadu !!

Life Quotes Gujarati

3 years ago

માણસની નાદાની પણ ખરેખર બેમિસાલ

માણસની નાદાની
પણ ખરેખર બેમિસાલ છે,
અંધારું મનમાં છે ને દીવો
મંદિરમાં કરે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

manas ni nadani
pan kharekhar bemisal chhe,
andharu man maa chhe ne divo
mandir ma kare chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સિંગલ રહેવું ખોટું નથી, પણ

સિંગલ
રહેવું ખોટું નથી,
પણ એક સરસ મજાનો
ક્રશ તો હોવો જ જોઈએ
જિંદગીમાં !!

single
rahevu khotu nathi,
pan ek saras majano
crush to hovo j joie
jindagima !!

દુનિયામાં બે વસ્તુ જ મફતમાં

દુનિયામાં બે
વસ્તુ જ મફતમાં મળે છે,
એક નકામી સલાહ અને
બીજું ટેન્શન !!
😂😂😂😂😂😂

duniyama be
vastu j mafat ma male chhe,
ek nakami salah ane
biju tension !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જીવનમાં થોડુક અંધારું તો થવા

જીવનમાં થોડુક
અંધારું તો થવા દો સાહેબ,
બધા લોકોના રંગ રેડીયમ
જેમ દેખાવા લાગશે !!

jivan ma thoduk
andharu to thava do saheb,
badha lokona rang radium
jem dekhava lagashe !!

Life Quotes Gujarati

3 years ago

દર્દની દવા મળશે, પ્રેમની નહીં

દર્દની દવા મળશે,
પ્રેમની નહીં સાહેબ !!

dard ni dava malashe,
prem ni nahi saheb !!

વારંવાર ભૂતકાળ યાદ કરવો પડે

વારંવાર ભૂતકાળ
યાદ કરવો પડે તેનો સીધો
મતલબ એક જ થાય છે,
કે વર્તમાન બહુ વખાણવા
લાયક નથી !!

varamar bhutakal
yad karavo pade teno sidho
matalab ek j thay chhe,
ke vartaman bahu vakhanava
layak nathi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.