હાજરી હંમેશા એવી આપો, કે
હાજરી હંમેશા એવી આપો,
કે ગેરહાજરીની નોંધ લેવાય !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
hajari hammesha evi aapo,
ke gerahajarini nondh levay !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
હું શ્વાસ લેવાનું ભૂલી શકું
હું શ્વાસ
લેવાનું ભૂલી શકું છું,
પણ મારી #Bestie ને
હેરાન કરવાનું નથી
ભૂલી શકતી !!
😂😂😂😂😂
hu shvas
levanu bhuli shaku chhu,
pan mari #bestie ne
heran karavanu nathi
bhuli shakati !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં બે જણની બહુ કાળજી
જિંદગીમાં બે જણની
બહુ કાળજી રાખવી,
એક કે જેણે તમારી જીત માટે
બધું જ હારી દીધું હોય "પિતા",
બીજું કે જેની પ્રાર્થનાઓથી તમે
બધું જીત્યા હોય "માતા" !!
🍀🌻🙏શુભ સવાર🙏🌻🍀
jindagim be jan ni
bahu kalaji rakhavi,
ek ke jene tamari jit mate
badhu j hari didhu hoy"pita",
biju ke jeni prarthanaothi tame
badhu jitya hoy"mata" !!
🍀🌻🙏shubh savar🙏🌻🍀
Good Morning Quotes Gujarati
3 years ago
જે તમને સાચો પ્રેમ કરતા
જે તમને
સાચો પ્રેમ કરતા હશેને,
એ તમરા માટે ક્યારેય
Busy નહીં હોય !!
je tamane
sacho prem karata hashene,
e tamara mate kyarey
busy nahi hoy !!
Love Shayari Gujarati
3 years ago
હું તારી જિંદગીમાંથી કશું જ
હું તારી જિંદગીમાંથી
કશું જ ના માંગું,
તું આપે જો સાથ
તો બસ એ જ માંગું !!
hu tari jindagimanthi
kashu j na mangu,
tu aape jo sath
to bas e j mangu !!
Love Shayari Gujarati
3 years ago
તમે નિરાશ થશો એવી માત્ર
તમે નિરાશ થશો
એવી માત્ર બે શક્યતા છે,
ખોટી આશા અને
ખોટી વ્યક્તિ !!
tame nirash thasho
evi matr be shakyata chhe,
khoti aasha ane
khoti vyakti !!
Gujarati Suvichar
3 years ago
કેટલાંક લોકો મને પોતાનો કહ્યાં
કેટલાંક લોકો મને
પોતાનો કહ્યાં કરતાં હતાં,
સત્ય કહું તો તે માત્ર કહ્યાં
જ કરતાં હતાં !!
ketalank loko mane
potano kahya karata hata,
saty kahu to te matr kahya
j karata hata !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક દિવસ એક અપેક્ક્ષાથિ શરુ
દરેક દિવસ એક
અપેક્ક્ષાથિ શરુ થાય છે,
અને એક અનુભવથી
પૂરો થાય છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
darek divas ek
apekkshathi sharu thay chhe,
ane ek anubhav thi
puro thay chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ,
જાગતા રહેવાનો
વર્ષો જુનો પાસવર્ડ,
ચા અને ચાહ !!
jagata rahevano
varsho juno password,
cha ane chah !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો કહે છે ઉદાસી તારો
લોકો કહે છે
ઉદાસી તારો સ્વભાવ છે,
પણ તેમને ક્યાં ખબર છે
કે આ તો કોઈના અભાવનો
પ્રભાવ છે !!
loko kahe chhe
udasi taro svabhav chhe,
pan temane ky khabar chhe
ke aa to koina abhavano
prabhav chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
