ચુપચાપ રહે છે તોય સવાલ
ચુપચાપ રહે છે
તોય સવાલ કરે છે,
તારા ગાલ પરનું તલ
સાચે જ કમાલ કરે છે !!
cup chap rahe chhe
toy saval kare chhe,
tara gal paranu tal
sache j kamal kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત જ્યારે આપણી ઈજ્જત પર
વાત જ્યારે આપણી
ઈજ્જત પર આવી જાય,
ત્યારે મોહબ્બત પણ
છોડી દેવી જોઈએ !!
vat jyare aapani
ijjat par aavi jay,
tyare mohabbat pan
chhodi devi joie !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધ લખવાના કે વાંચવાના નહીં,
સંબંધ લખવાના
કે વાંચવાના નહીં,
જીવવાના હોય
છે સાહેબ !!
sambandh lakhavana
ke vanchavana nahi,
jivavana hoy
chhe saheb !!
Sambandh Status Gujarati
3 years ago
આતંકવાદીઓનો એક ડ્રેસ હતો, છોકરીઓએ
આતંકવાદીઓનો
એક ડ્રેસ હતો,
છોકરીઓએ એ પણ
છીનવી લીધો !!
😂😂😂😂😂
atankavadiono
ek dress hato,
chhokarioe e pan
chhinavi lidho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા વગર હું જીવી જ
તારા વગર હું
જીવી જ નહીં શકું દિકા,
આવું કહેવાવાળી આજે
બીજીવાર મમ્મી બની !!
tara vagar hu
jivi j nahi shaku dika,
aavu kahevavali aaje
bijivar mummy bani !!
Bewafa Shayari Gujarati
3 years ago
એક ચોકલેટમાં તો એ એવી
એક ચોકલેટમાં તો
એ એવી ખુશ થઇ જાય,
જાણે દુનિયાની બધી ખુશીઓ
એને આપી દીધી હોય !!
ek chocolate ma to
e evi khush thai jay,
jane duniyani badhi khushio
ene aapi didhi hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
જેના વિચારોમાંથી હજીએ મારાથી છૂટી
જેના વિચારોમાંથી હજીએ
મારાથી છૂટી નથી શકાતું,
એણે એકવાર પણ વિચાર ના
કર્યો મને છોડીને જવામાં !!
jena vicharomanthi hajie
marathi chhuti nathi shakatu,
ene ekavar pan vichar na
karyo mane chhodine javama !!
Breakup Shayari Gujarati
3 years ago
એક નાનું અમથું સપનું હતું
એક નાનું
અમથું સપનું હતું મારું,
તારા દિલમાં હંમેશા મારે
જ રહેવું હતું !!
ek nanu
amathu sapanu hatu maru,
tara dil ma hammesha mare
j rahevu hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારી આંખોમાં જોયું અને એક
તારી આંખોમાં જોયું
અને એક ઉખાણું મળ્યું,
તરતા આવડતું હોવા છતાં
ડૂબવાનું એક ઠેકાણું મળ્યું !!
tari aankhoma joyu
ane ek ukhanu malyu,
tarata aavadatu hova chhata
dubavanu ek thekanu malyu !!
Romantic Shayari Gujarati
3 years ago
લાશો પાથરી દઈશું લાશો એવું
લાશો પાથરી દઈશું લાશો
એવું કહેવાવાળાને પણ મેં,
લગન પછી પત્નીની પથારી
પાથરતા જોયા છે !!
😂😂😂😂😂
lasho pathari daishu lasho
evu kahevavalane pan me,
lagan pachhi patnini pathari
patharata joy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
