Shala Rojmel
ખોટું લાગી જાય એવું સત્ય

ખોટું લાગી જાય
એવું સત્ય જરૂર બોલજો,
પણ સત્ય લાગે એવું ખોટું
ક્યારેય ના બોલતા !!

khotu lagi jay
evu saty jarur bolajo,
pan saty lage evu khotu
kyarey na bolata !!

Gujarati Suvichar

3 years ago

ક્યાંક ઘાવ તો ક્યાંક મલમ

ક્યાંક ઘાવ
તો ક્યાંક મલમ મળશે,
સંબંધે સંબંધે અહીં થોડો
ફરક મળશે !!

kyank ghav
to kyank malam malashe,
sambandhe sambandhe ahi thodo
farak malashe !!

દિવસ રાત વાત કરીને ના

દિવસ રાત વાત
કરીને ના થાકતા લોકો,
જુઓને આજે યાદ પણ
નથી કરતા !!

divas rat vat
karine na thakata loko,
juone aaje yad pan
nathi karata !!

Sad Shayari Gujarati

3 years ago

જ્યાં સુધી તમારું દિલ નહીં

જ્યાં સુધી
તમારું દિલ નહીં તૂટે,
ત્યાં સુધી તમે Practical
નહીં બની શકો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

jya sudhi
tamaru dil nahi tute,
tya sudhi tame practichal
nahi bani shako !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

કોઈને ચેહરા પરની સ્માઈલ જયારે

કોઈને ચેહરા પરની
સ્માઈલ જયારે તમારી
જવાબદારી થઇ જાય,
સમજી લો એની સાથે
પ્રેમની શરૂઆત છે !!

koine chehara par ni
smile jayare tamari
javabadari thai jay,
samaji lo eni sathe
prem ni sharuat chhe !!

Love Shayari Gujarati

3 years ago

જીવન એક પરિશ્રમ છે અને

જીવન એક પરિશ્રમ છે
અને મોત એક વિશ્રામ છે,
જ્યાં સુધી જીવન છે ત્યાં
સુધી મહેનત કરતા રહો !!

jivan ek parisram chhe
ane mot ek visram chhe,
jya sudhi jivan chhe tya
sudhi mahenat karata raho !!

Life Quotes Gujarati

3 years ago

એને સમય મળે ત્યારે વાત

એને સમય મળે
ત્યારે વાત કરી લે છે,
બાકી હું જીવું કે મરું
એને ક્યાં કંઈ ફર્ક પડે છે !!

ene samay male
tyare vat kari le chhe,
baki hu jivu ke maru
ene kya kai fark pade chhe !!

આ સમયમાં બહુ ઉદાર ના

આ સમયમાં બહુ
ઉદાર ના બનતા સાહેબ,
નહીતર લોકો તમને બીજા
પાસેથી ઉધાર લેતા કરી દેશે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

aa samay ma bahu
udar na banata saheb,
nahitar loko tamane bija
pasethi udhar leta kari deshe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

મજાક મસ્તી તો જીવનમાં ઓક્સીજનનું

મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સીજનનું કામ કરે છે સાહેબ,
બાકી તો માણસ અહી પળે પળ
ગૂંગળાઈ ને મરે છે !!

majak masti to jivan ma
oxygen nu kam kare chhe saheb,
baki to manas ahi pale pal
gungalai ne mare chhe !!

Life Quotes Gujarati

3 years ago

એક મેડલ એ બિચારા છોકરાઓને

એક મેડલ એ બિચારા
છોકરાઓને પણ મળવું જોઈએ,
જે પ્રેમથી પોતાની ગર્લફ્રેન્ડના
નખરા સહન કરે છે !!
😂😂😂😂😂😂

ek medal e bichara
chhokaraone pan malavu joie,
je prem thi potani girlfriend na
nakhara sahan kare chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.