Shala Rojmel
બીજાને મળતા જ આપણું મહત્વ

બીજાને મળતા જ
આપણું મહત્વ ભૂલી જાય એ
ખરેખર આપણા હોતા જ નથી !!

bijane malata j
apanu mahatv bhuli jay e
kharekhar aapana hota j nathi !!

Life Quotes Gujarati

2 years ago

મને તો તને ગર્લફ્રેન્ડ કહેવા

મને તો તને
ગર્લફ્રેન્ડ કહેવા કરતા,
વાઈફ કહેવી વધુ ગમે છે !!

mane to tane
girl friend kaheva karata,
wife kahevi vadhu game chhe !!

બધી વસ્તુઓ કંઈ નસીબથી નથી

બધી વસ્તુઓ કંઈ
નસીબથી નથી મળતી,
અમુક વસ્તુઓ માટે આપણે
કાબિલ બનવું પડે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

badhi vastuo kai
nasibathi nathi malati,
amuk vastuo mate apane
kabil banavu pade chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મારા શાંત હોવાને મારી કમજોરી

મારા શાંત હોવાને
મારી કમજોરી સમજવાવાળા
યાદ રાખજો કે બહુ જલ્દી એક
આંધી આવી રહી છે !!

mara shant hovane
mari kamajori samajavavala
yaad rakhajo ke bahu jaldi ek
aandhi aavi rahi chhe !!

જિંદગીના આ ખેલમાં તમે એ

જિંદગીના આ ખેલમાં
તમે એ એક્કો બનો જેની
જરૂર બધાને પડે છે !!

jindagina aa khelama
tame e ekko bano jeni
jarur badhane pade chhe !!

આવનાર અંધકારથી ક્યારેય ડરશો નહીં

આવનાર અંધકારથી
ક્યારેય ડરશો નહીં કેમ કે
એ અંધકાર પછી ચોક્કસપણે
પ્રકાશ હોય જ છે સાહેબ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

avanara andhakarathi
kyarey darasho nahi kem ke
e andhakar pachhi chokkasapane
prakash hoy j chhe saheb !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

સાદગીને પ્રેમ કરી શકે તો

સાદગીને પ્રેમ
કરી શકે તો કહેજે,
માનું છું કે ચહેરો કંઈ
ખાસ નથી મારો !!

sadagine prem
kari shake to kaheje,
manu chhu ke chahero kai
khas nathi maro !!

ક્યારેક તો લાગે છે કે

ક્યારેક તો લાગે છે
કે હું પેલા મેસેજ 10 લોકોને
ફોરવર્ડ નથી કરતો એટલે જ
આટલો બધો દુઃખી છું !!

kyarek to lage chhe
ke hu pel message 10 lokone
forward nathi karato etale j
atalo badho dukhi chhu !!

Gujarati Jokes

2 years ago

કોકના દીકરાની જિંદગીને બરબાદ કરીને,

કોકના દીકરાની
જિંદગીને બરબાદ કરીને,
એ એના બાપની ઈજજતદાર
દીકરી બની ગઈ !!

kokana dikarani
jindagine barabad karine,
e ena bapani ijajatadar
dikari bani gai !!

સારું છે હું બેરોજગાર છું,

સારું છે હું બેરોજગાર છું,
બાકી આ ધોમધખતા તડકામાં
મારે પણ 2000 રૂપિયાની નોટ બદલવા
માટે લાઈનમાં ઉભું રહેવું પડત !!

saru chhe hu berojagar chhu,
baki aa dhomadhakhata tadakama
mare pan 2000 rupiyani note badalava
mate line ma ubhu rahevu padat !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.