Shala Rojmel
મારું નસીબ એટલું ખરાબ છે

મારું નસીબ
એટલું ખરાબ છે કે
એ મારી સાથે સાથે બીજાને
પણ હેરાન કરે છે !!

maru nasib
etalu kharab chhe ke
e mari sathe sathe bijane
pan heran kare chhe !!

Sad Shayari Gujarati

2 years ago

આ બીજી નોટબંદી પણ આવી

આ બીજી નોટબંદી
પણ આવી ગઈ તોય હજુ
મારી બંદી ના આવી !!

aa biji note bandi
pan aavi gai toy haju
mari bandi na aavi !!

Gujarati Jokes

2 years ago

અધુરો લાગે છે એ દિવસ

અધુરો લાગે છે
એ દિવસ જયારે તારી
સાથે વાત નથી થતી !!

adhuro lage chhe
e divas jayare tari
sathe vat nathi thati !!

પ્રેમ કરવામાં ઉંમર ના જોવાની

પ્રેમ કરવામાં
ઉંમર ના જોવાની હોય,
દરેક ઉંમરમાં પ્રેમની
તો જરૂર હોય જ !!

prem karavama
ummar na jovani hoy,
darek ummarama premani
to jarur hoy j !!

Love Shayari Gujarati

2 years ago

લગ્ન પછી પુરુષનું પેટ જો

લગ્ન પછી પુરુષનું
પેટ જો બહાર ના નીકળે
તો સમજી લેવાનું કે પુરુષ આ
લગ્નથી ખુશ નથી !!

lagn pachhi purushanu
pet jo bahar na nikale
to samaji levanu ke purush aa
lagnathi khush nathi !!

Gujarati Jokes

2 years ago

આજકાલ તારી બહુ યાદ આવે

આજકાલ તારી
બહુ યાદ આવે છે મને,
ચાલને આપણે પણ ક્યાંક
છાનામાના મળી લઈએ !!

ajakal tari
bahu yaad aave chhe mane,
chalane aapane pan kyank
chhanamana mali laie !!

ના ઉમ્ર કી સીમા હો

ના ઉમ્ર કી સીમા હો
ના જન્મો કા હો બંધન,
આમાં કવિ કહેવા માંગે છે
કે કોઈપણ ચાલશે !!

na umra ki sima ho
na janmo ka ho bandhan,
aama kavi kaheva mange chhe
ke koipan chalashe !!

Gujarati Jokes

2 years ago

મિત્ર હંમેશા એવો રાખવો જે

મિત્ર હંમેશા
એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ
આગળ વધવા પ્રેરિત કરે !!

mitra hammesha
evo rakhavo je pote
aagal vadhe ane tamane pan
aagal vadhava prerit kare !!

કેટલાક સંબંધો સાત ફેરા લીધા

કેટલાક સંબંધો
સાત ફેરા લીધા વિના પણ
એકબીજાના હોય છે !!

ketalak sambandho
sat fera lidha vina pan
ekabijana hoy chhe !!

મને ગુસ્સો આવે ત્યારે ઘરવાળાનું

મને ગુસ્સો આવે ત્યારે
ઘરવાળાનું પણ નથી સાંભળતો તો
બહારવાળાનું શું ઘંટો સાંભળવાનો !!

mane gusso aave tyare
gharavalanu pan nathi sambhalato to
baharavalanu shun ghanto sambhalavano !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.