આ કપલ ચેલેન્જ પાછળ મહિલાઓનું
આ કપલ ચેલેન્જ પાછળ
મહિલાઓનું જ દિમાગ છે હો,
કેમ કે આખી દુનિયાને ખબર પડે
કે તેમનો પતિ પરણેલો છે !!
😂😂😂😂😂😂
aa couple challenge pachhal
mahilaonu j dimag chhe ho,
kem ke aakhi duniyane khabar pade
ke temano pati paranelo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ ઊંચ નીચ જાત પાત
પ્રેમ ઊંચ નીચ
જાત પાત કશું નથી જોતો,
એ તો બસ શાનદાર પ્રોફાઈલ
પિક્ચર જોવે છે !!
😂😂😂😂😂😂
prem unch nich
jat pat kashu nathi joto,
e to bas shanadar profile
picture jove chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઓયે પાગલ મારે તારી સાથે
ઓયે પાગલ મારે તારી
સાથે જિંદગી વિતાવવી છે,
આમ ખાલી I Love You
કહેવાથી કામ નહીં ચાલે !!
oye pagal mare tari
sathe jindagi vitavavi chhe,
aam khali i love you
kahevathi kam nahi chale !!
Romantic Shayari Gujarati
4 years ago
વોટ્સએપ સ્ટેટસમાં મેન્શનનું ઓપ્શન હોવું
વોટ્સએપ
સ્ટેટસમાં મેન્શનનું
ઓપ્શન હોવું જોઈએ,
સાલું મુકીએ છીએ કોઈના
માટે અને ફીલ કોઈ
બીજું કરે છે !!
😂😂😂😂😂😂😂
what's app
status ma mention nu
option hovu joie,
salu mukie chie koina
mate ane fil koi
biju kare chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી આ યાદ રોજ મને,
તારી આ
યાદ રોજ મને,
થોડો થોડો કરીને
મારી નાખશે !!
tari aa
yad roj mane,
thodo thodo karine
mari nakhashe !!
Miss You Shayari Gujarati
4 years ago
આ દિલ તારા પર હાર્યું
આ દિલ
તારા પર હાર્યું છે,
એનાથી મોટી જીત
બીજી શું હોઈ શકે !!
aa dil
tara par haryu chhe,
enathi moti jit
biji shu hoi shake !!
Romantic Shayari Gujarati
4 years ago
હું તને મારા પ્રાણ કરતા
હું તને મારા
પ્રાણ કરતા પણ,
વધારે પ્રેમ કરું છું
મારી જાન !!
hu tane mara
pran karata pan,
vadhare prem karu chhu
mari jan !!
Romantic Shayari Gujarati
4 years ago
વાત એમ નથી કે સમય
વાત એમ નથી કે
સમય નથી એની પાસે,
બસ એને વાત જ નથી
કરવી મારી સાથે !!
vat em nathi ke
samay nathi eni pase,
bas ene vat j nathi
karavi mari sathe !!
Narajagi Shayari Gujarati
4 years ago
હવે હું જયારે પણ તને
હવે હું જયારે
પણ તને મળીશ,
બાહોમાં ભરીને ખુબ
પ્રેમ કરીશ !!
have hu jayare
pan tane malish,
bahoma bharine khub
prem karish !!
Romantic Shayari Gujarati
4 years ago
વિષય જો તું હોય, તો
વિષય જો તું હોય,
તો હું PHD કરવા પણ
તૈયાર છું દિકા !!
vishay jo tu hoy,
to hu phd karava pan
taiyar chhu dika !!
Romantic Shayari Gujarati
4 years ago
