ત્યાં સુધી એ ભૂલ જ
ત્યાં સુધી
એ ભૂલ જ કહેવાશે,
જ્યાં સુધી તમે એ ભૂલ માંથી
કંઈ શીખતા નથી !!
tya sudhi
e bhul j kahevashe,
jya sudhi tame e bhul manthi
kai shikhata nathi !!
Gujarati Suvichar
4 years ago
અમે પણ જીવી ગયા હોત,
અમે પણ
જીવી ગયા હોત,
જો કોઈ પર મર્યા
ના હોત !!
ame pan
jivi gaya hot,
jo koi par marya
na hot !!
Broken Heart Shayari Gujarati
4 years ago
વ્યક્તિ કેટલી સુંદર છે એ
વ્યક્તિ કેટલી
સુંદર છે એ નહીં,
વ્યક્તિ કેટલી સરળ છે
એ મહત્વનું છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vyakti ketali
sundar chhe e nahi,
vyakti ketali saral chhe
e mahatvanu chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
ઉમ્મીદ નથી પણ ચાહત તો
ઉમ્મીદ નથી
પણ ચાહત તો છે,
અમે ભલે અલગ હોય
પણ પ્રેમ તો છે !!
ummid nathi
pan chahat to chhe,
ame bhale alag hoy
pan prem to chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
બહુ ભીડ હતી એના દિલમાં,
બહુ ભીડ
હતી એના દિલમાં,
અમે પણ થોડી જગ્યા
કરીને ઘુસી ગયા !!
😂😂😂😂😂😂
bahu bhid
hati ena dil ma,
ame pan thodi jagya
karine ghusi gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને હજુ પણ તારા આ,
મને હજુ
પણ તારા આ,
Late Reply થી
નફરત છે !!
mane haju
pan tara aa,
late reply thi
nafarat chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
સિગરેટ ભલે ગમે તેવી હાનીકારક
સિગરેટ ભલે ગમે
તેવી હાનીકારક હોય,
માણસ બરબાદ કરવામાં
પ્રેમને કોઈ ના પહોંચે !!
cigarette bhale game
tevi hanikarak hoy,
manas barabad karavama
prem ne koi na pahonche !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કમજોર કોઈ નથી હોતું સાહેબ,
કમજોર કોઈ
નથી હોતું સાહેબ,
બસ આ તો સમયનો
ખેલ છે બધો !!
kamajor koi
nathi hotu saheb,
bas aa to samay no
khel chhe badho !!
Life Quotes Gujarati
4 years ago
મને આજ સુધી કોઈએ Reject
મને આજ સુધી
કોઈએ Reject નથી કર્યો,
કેમ કે મેં આજ સુધી કોઈને
Propose જ નથી કર્યું !!
😂😂😂😂😂😂
mane aaj sudhi
koie reject nathi karyo,
kem ke me aaj sudhi koine
propose j nathi karyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ડર લાગે છે મને, ક્યાંક
ડર લાગે છે મને,
ક્યાંક તું મારાથી
દુર ના થઇ જાય !!
dar lage chhe mane,
kyank tu marathi
dur na thai jay !!
Romantic Shayari Gujarati
4 years ago
