પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે
મીઠા હોય છે !!
prem na sambandho karata,
dostina sambandho vadhare
mitha hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
આ દિવાળીએ તમારા માં-બાપને ખુશ
આ દિવાળીએ
તમારા માં-બાપને ખુશ કરો,
ફટાકડાની જગ્યાએ તમારા
મોબાઈલને સળગાવો !!
aa diwalie
tamara ma-bap ne khush karo,
fatakadani jagyae tamara
mobile ne salagavo !!
Gujarati Jokes
4 years ago
મળવા માટે નહીં જોવા માટે
મળવા માટે નહીં
જોવા માટે પણ તડપતી હોઈશ,
બસ એક વાર મારી જેમ તને
પણ પ્રેમ થવા દે !!
malava mate nahi
jova mate pan tadapati hoish,
bas ek var mari jem tane
pan prem thava de !!
Breakup Shayari Gujarati
4 years ago
જ્યારે તમે કોઈ વ્યક્તિને #Hurt
જ્યારે તમે કોઈ વ્યક્તિને
#Hurt કરીને સુઈ જાવ છો,
તમે વિચાર્યું છે કે એ વ્યક્તિ
સુતું હશે કે નહીં !!
jyare tame koi vyaktine
#hurt karine sui jav chho,
tame vicharyu chhe ke e vyakti
sutu hashe ke nahi !!
Sad Shayari Gujarati
4 years ago
ભૂલી જઈશ હું આપણો પ્રેમ,
ભૂલી જઈશ
હું આપણો પ્રેમ,
બસ તું યાદ ના આવવાની
ખાતરી આપ !!
bhuli jaish
hu aapano prem,
bas tu yad na avavani
khatari aap !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમ એટલે તારા વિશે લખતા,
પ્રેમ એટલે
તારા વિશે લખતા,
મારું ક્યાંક ખોવાઈ જવું.
prem etale
tara vishe lakhata,
maru kyank khovai javu.
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ કરો તો કોઈ એક
પ્રેમ કરો તો
કોઈ એક જ વ્યક્તિને,
અને એ પણ સાચા દિલથી !!
prem karo to
koi ek j vyaktine,
ane e pan sacha dil thi !!
Love Shayari Gujarati
4 years ago
ના દિલમાં આવું છું ના
ના દિલમાં આવું છું
ના દિમાગમાં આવું છું,
જો તમે પીઝા ખવડાવતા હો
તો હમણાં આવું છું !!
😂😂😂😂😂😂😂
na dil ma aavu chhu
na dimag ma aavu chhu,
jo tame pizza khavadavata ho
to hamana aavu chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકડાઉનમાં મને બે જણાએ જ
લોકડાઉનમાં મને
બે જણાએ જ સાથ આપ્યો,
એક લૂડો અને બીજો બરમુડો !!
😂😂😂😂😂😂😂
lockdown ma mane
be janae j sath aapyo,
ek ludo ane bijo baramudo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈની એટલી નજીક પણ ના
કોઈની એટલી
નજીક પણ ના જશો,
કે એ તમારી કદર કરવાનું
જ ભૂલી જાય !!
koini etali
najik pan na jasho,
ke e tamari kadar karavanu
j bhuli jay !!
Life Quotes Gujarati
4 years ago
