Shala Rojmel
ના બર્ગર ખાય છે કે

ના બર્ગર ખાય છે
કે ના પીઝા ખાય છે,
મારી દિકુ બસ મારું
માથું ખાય છે !!
😂😂😂😂😂😂

na bargar khay chhe
ke na pizza khay chhe,
mari diku bas maru
mathu khay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

અમુક છોકારીયુંમાં કુદરતી કીડો હોય

અમુક છોકારીયુંમાં
કુદરતી કીડો હોય છે,
જ્યાં સુધી કોઈની બેઈજ્જતી
ના કરે ત્યાં સુધી એને
ચેન ના પડે !!
😂😂😂😂😂😂

amuk chhokariyuma
kudarati kido hoy chhe,
jya sudhi koini beijjati
na kare tya sudhi ene
chen na pade !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

યાદોના કીસ્સામાં તમે છો વાતોના

યાદોના કીસ્સામાં તમે છો
વાતોના હિસ્સામાં તમે છો,
જિંદગીની શરૂઆતમાં તો નહોતા
મળ્યા પણ જિંદગીના અંતમાં
સાથ તમે જ છો !!

yadona kissama tame chho
vaton hissam tame chho,
jindagini sharuat ma to nahota
malya pan jindagina ant ma
sath tame j chho !!

બીજું બધું હું કાંઈ ન

બીજું બધું હું કાંઈ ન
જાણું હું તો એટલું જાણું,
બે હોઠોનું સ્મિત એટલે
લીલુંછમ ચોમાસું !!
🍄🍄🍄🍄🍄🍄🍄

biju badhu hu kai na
janu hu to etalu janu,
be hothonu smit etale
lilu chham chomasu !!
🍄🍄🍄🍄🍄🍄🍄

ખીચ્ચામાં રહેતો ફોન અને, ઔકાતમાં

ખીચ્ચામાં
રહેતો ફોન અને,
ઔકાતમાં રહેતો માણસ
બધાને ગમે !!

khichcha ma
raheto phone ane,
aukat ma raheto manas
badhane game !!

Life Quotes Gujarati

4 years ago

હવે તો બસ કલ્પના કરવાની

હવે તો બસ કલ્પના
કરવાની જ બાકી રહી,
કે તું સાથે હોત તો જિંદગી
કંઈક અલગ જ હોત !!

have to bas kalpana
karavani j baki rahi,
ke tu sathe hot to jindagi
kaik alag j hot !!

મિત્રતા એટલે વાત વિનાની વાતો,

મિત્રતા એટલે
વાત વિનાની વાતો,
અને નાત વગરનો નાતો !!

mitrata etale
vat vinani vato,
ane nat vagar no nato !!

શબ્દે શબ્દે જખમ કોતરાય છે,

શબ્દે શબ્દે
જખમ કોતરાય છે,
કલમ પણ ક્યાં અહી
મફત ઘસાય છે !!

sabde shabde
jakham kotaray chhe,
kalam pan kya ahi
mafat ghasay chhe !!

કદીક મુર્ઝાયેલા ફૂલો ને મન

કદીક મુર્ઝાયેલા
ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખુબ
અઘરું હોય છે !!
🍂🍂🍂🍂🍂🍂🍂

kadik murzayela
fulo ne man thi sparshajo,
khili ne kharavu khub
agharu hoy chhe !!
🍂🍂🍂🍂🍂🍂🍂

વૃક્ષો વાવવા નથી ને સાહેબ,

વૃક્ષો વાવવા
નથી ને સાહેબ,
પાર્કિંગ માટે છાયો
જોઈએ છે વાહ !!

vruksho vavava
nathi ne saheb,
parking mate chhayo
joie chhe vah !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.