એ દીકુ ! એક તું જ
એ દીકુ ! એક તું જ એવી છો
જેની સાથે દરેક સેકન્ડે પ્રેમ થાય છે,
બાકી દિલ પાસેથી પસાર થઈને
તો ઘણી ચાલી જાય છે !!
e diku! ek tu j evi chho
jeni sathe darek second e prem thay chhe,
baki dil pasethi pasar thaine
to ghani chali jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મન કરે છે, બસ તને
મન કરે છે,
બસ તને જોયા જ કરું !!
😊😊😊😊😊
man kare chhe,
bas tane joya j karu !!
😊😊😊😊😊
Romantic Shayari Gujarati
3 years ago
સુખ હોય પણ શાંતિ ના
સુખ હોય પણ
શાંતિ ના હોય તો સમજવું કે,
તમે ભૂલથી સગવડને સુખ
સમજી બેઠા છો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sukh hoy pan
shanti na hoy to samajavu ke,
tame bhul thi sagavad ne sukh
samaji betha chho !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
સિદ્ધાંતો પર ન ચાલી શકો
સિદ્ધાંતો પર ન ચાલી
શકો તો ચાલશે સાહેબ,
પણ થોડા સીધા તો ચાલી
જ શકીશું !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
siddhanto par na chali
shako to chalashe saheb,
pan thoda sidha to chali
j shakishu !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
તારા વગર જાણે જીવવાનું જ
તારા વગર જાણે
જીવવાનું જ ભૂલી જાઉં છું,
સમજાતું નથી કે તને કેમ સમજાવું
મારા દિલના હાલ !!
tara vagar jane
jivavanu j bhuli jau chhu,
samajatu nathi ke tane kem samajavu
mara dil na hal !!
Breakup Shayari Gujarati
3 years ago
આમ તો આપણું નામ ક્યાંય
આમ તો આપણું
નામ ક્યાંય હોય નહિ,
અને જો હોય તો પછી
થાય તે કરી લેવું !!
😂😂😂😂😂
aam to aapanu
nam kyany hoy nahi,
ane jo hoy to pachhi
thay te kari levu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રાખવી પડે છે લાગણીઓને દિલમાં
રાખવી પડે છે
લાગણીઓને દિલમાં દબાવીને,
એ દરિયો જો તોફાને ચડે તો
ઘણાને લઈને ડૂબે છે !!
rakhavi pade chhe
laganione dil ma dabavine,
e dariyo jo tofane chade to
ghanane laine dube chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો આપણે કોઈનું કંઈ ના
જો આપણે કોઈનું
કંઈ ના બગાડીએ ને,
તો કોઈ આપણું કંઈ
ના બગાડી લે !!
jo aapane koinu
kai na bagadie ne,
to koi aapanu kai
na bagadi le !!
Life Quotes Gujarati
3 years ago
તું માન કે ના માન,
તું માન કે ના માન,
પણ તું મારી જાન
છે ઢીંગલી !!
tu man ke na man,
pan tu mari jan
chhe dhingali !!
Romantic Shayari Gujarati
3 years ago
કહેવાય છે કે જે વસ્તુ
કહેવાય છે કે જે વસ્તુ
જ્યાં ખોવાય ત્યાં જ મળે છે,
કદાચ એટલે જ શોધું છું હું
મારી જાતને તમારામાં !!
kahevay chhe ke je vastu
jya khovay tya j male chhe,
kadach etale j shodhu chhu hu
mari jat ne tamarama !!
Romantic Shayari Gujarati
3 years ago
