Shala Rojmel
Move On નો મતલબ, બીજી

Move On નો મતલબ,
બીજી જગ્યાએ મોઢું મારવું
એવો નથી થતો જાન !!
😂😂😂😂😂😂

move on no matalab,
biji jagyae modhu maravu
evo nathi thato jan !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

છોકરીઓનું DP જોઇને કહી શકું,

છોકરીઓનું
DP જોઇને કહી શકું,
કે Cute છે કે Attitude વાળી !!
😂😂😂😂😂😂

chhokarionu
dp joine kahi shaku,
ke cute chhe ke attitude vali !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તારી સાથે રહીને મેં, એકલા

તારી સાથે રહીને મેં,
એકલા રહેતા શીખ્યું છે !!

tari sathe rahine me,
ekala raheta shikhyu chhe !!

બહુ જ સારું લાગે, જયારે

બહુ જ સારું લાગે,
જયારે તું ખાલી મારી જોડે જ
વાત કરવા માટે ONLINE આવે !!

bahu j saru lage,
jayare tu khali mari jode j
vat karava mate online aave !!

હા થાય છે જલન મને,

હા થાય છે જલન મને,
કેમ કે હું તને કોઈ બીજા સાથે
નથી જોઈ શકતો !!

ha thay chhe jalan mane,
kem ke hu tane koi bija sathe
nathi joi shakato !!

અમુક વખતે કંઇક અમુલ્ય મળી

અમુક વખતે
કંઇક અમુલ્ય મળી જાય,
પછી એમ લાગે કે હવે કશું
ના મળે તોય વાંધો નથી !!

amuk vakhate
kaik amuly mali jay,
pachhi em lage ke have kashu
na male toy vandho nathi !!

અમુકવાર "હું તારી સાથે છું"

અમુકવાર "હું તારી સાથે છું"
સાંભળવું બહુ સારું લાગે છે,
"I Love You"કરતા પણ !!

amukavar"hu tari sathe chhu"
sambhalavu bahu saru lage chhe,
"i love you" karata pan !!

Life Quotes Gujarati

4 years ago

જિંદગી રૂલાતી હૈ, મગર રોને

જિંદગી રૂલાતી હૈ,
મગર રોને કા નહીં !!

jindagi rulati hai,
magar rone ka nahi !!

Life Quotes Gujarati

4 years ago

નવરા બેસવું, પણ નબળા સાથે

નવરા બેસવું,
પણ નબળા સાથે
ના બેસવું !!

navara besavu,
pan nabala sathe
na besavu !!

Gujarati Suvichar

4 years ago

જયારે તમારી Smile ના માલિક

જયારે તમારી
Smile ના માલિક
તમે ખુદ બની જશો,
પછી કોઈ તમને
રડાવી નહીં શકે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

jayare tamari
smile na malik
tame khud bani jasho,
pachhi koi tamane
radavi nahi shake !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.