ફલર્ટ કરતા મને આવડતું જ
ફલર્ટ કરતા
મને આવડતું જ નથી,
બસ તને જોઇને નિયત
બગડી જાય છે !!
flirt karata
mane aavadatu j nathi,
bas tane joine niyat
bagadi jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા દિલની ચિંતા કરવાનું છોડી
મારા દિલની
ચિંતા કરવાનું છોડી દે,
એ તારું છે ને હંમેશા
તારું જ રહેશે !!
mara dil ni
chinta karavanu chhodi de,
e taru chhe ne hammesha
taru j raheshe !!
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધ ચંદનના વૃક્ષ જેવો રાખો,
સંબંધ ચંદનના
વૃક્ષ જેવો રાખો,
ભલે ટુકડા હજાર થાય
પણ સુગંધ ના જાય !!
sambandh chandan na
vruksh jevo rakho,
bhale tukada hajar thay
pan sugandh na jay !!
Sambandh Status Gujarati
4 years ago
જરૂર કોઈ બીજું એને પટાવીને
જરૂર કોઈ બીજું
એને પટાવીને લઇ ગયું હશે,
બાકી એ મને ફટાફટ Reply
આપતી હતી !!
jarur koi biju
ene patavine lai gayu hashe,
baki e mane fatafat reply
aapati hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઓયે આપણે ક્યારે મળીશું, હું
ઓયે આપણે
ક્યારે મળીશું,
હું રોજ દિવસો
ગણું છું !!
oye aapane
kyare malishu,
hu roj divaso
ganu chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
ઓયે દિકા તું મારી POWERBANK
ઓયે દિકા
તું મારી POWERBANK છે,
જયારે પણ LOW FEEL કરું ને
ત્યારે તારી સ્માઈલ મને
ચાર્જ કરી દે છે !!
oye dika
tu mari powerbank chhe,
jayare pan low feel karu ne
tyare tari smile mane
charge kari de chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કેટલાક સ્ક્રીનશોટ યાદો માટે, તો
કેટલાક સ્ક્રીનશોટ યાદો માટે,
તો કેટલાક પ્રૂફ માટે રાખવા
પડતા હોય છે !!
😂😂😂😂😂😂
ketalak screenshot yado mate,
to ketalak proof mate rakhava
padata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ ઓનલાઈન હોવા છતાં તમારો
એ ઓનલાઈન હોવા છતાં
તમારો મેસેજ પેન્ડીંગ રહે,
તો સમજી લેવું તમે ઓપ્શનમાં
છો પ્રાયોરિટીમાં નહીં !!
e online hova chhata
tamaro message pending rahe,
to samaji levu tame option ma
chho priority ma nahi !!
Life Quotes Gujarati
4 years ago
Friendship Day નજીક આવે છે
Friendship Day
નજીક આવે છે પણ મારે શું,
મને ક્યાં આમેય કોઈ ભાવ દે છે !!
😂😂😂😂😂😂
friendship day
najik ave chhe pan mare shu,
mane kya aamey koi bhav de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોરોના દુનિયાની એવી પહેલી બીમારી
કોરોના દુનિયાની
એવી પહેલી બીમારી છે,
કે લોકો એકબીજાની ખબર
પૂછવા પણ નથી જઈ શકતા !!
😂😂😂😂😂😂
corona duniyani
evi paheli bimari chhe,
ke loko ekabijani khabar
puchhava pan nathi jai shakata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
