પ્રેમ અને દોસ્તીને, સાબિત કરવાની
પ્રેમ અને દોસ્તીને,
સાબિત કરવાની
જરૂર નથી !!
prem ane dostine,
sabit karavani
jarur nathi !!
Love Shayari Gujarati
4 years ago
છોકરીઓ ગમે એટલું ભણી લે,
છોકરીઓ
ગમે એટલું ભણી લે,
પણ મોટો આદમી ક્યારેય
ના બની શકે !!
😂😂😂😂😂😂
chhokario
game etalu bhani le,
pan moto aadami kyarey
na bani shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કાલની ચિંતા ના કરશો, જે
કાલની ચિંતા ના કરશો,
જે ભગવાને તમને આજે
સાચવી લીધા છે એ કાલે
પણ સાચવી જ લેશે !!
kalani chinta na karasho,
je bhagavane tamane aaje
sachavi lidha chhe e kale
pan sachavi j leshe !!
Gujarati Suvichar
4 years ago
એ છોકરી છે સાહેબ કોઈ
એ છોકરી છે
સાહેબ કોઈ વસ્તુ નથી,
કે એકથી મન ભરાઈ ગયું
તો બીજી શોધી લ્યો !!
e chhokari chhe
saheb koi vastu nathi,
ke ek thi man bharai gayu
to biji shodhi lyo !!
Life Quotes Gujarati
4 years ago
નારાજ હતો હું એમનાથી, અને
નારાજ હતો હું એમનાથી,
અને એમણે મનાવ્યો જ નહીં !!
naraj hato hu emanathi,
ane emane manavyo j nahi !!
Narajagi Shayari Gujarati
4 years ago
એવા બનો કે એ તમને
એવા બનો કે એ
તમને ખોવાથી ડર,
તમે એને ખોવાથી નહીં !!
eva bano ke e
tamane khovathi dar,
tame ene khovathi nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
તને ખોટું ના લાગે તો,
તને ખોટું
ના લાગે તો,
શું એકવાર તને
કોલ કરું ?
tane khotu
na lage to,
shu ekavar tane
call karu?
Narajagi Shayari Gujarati
4 years ago
બધાને સારા સમજી લેવા એ
બધાને સારા
સમજી લેવા એ જ,
સૌથી ખરાબ આદત
છે મારી !!
badhane sara
samaji leva e j,
sauthi kharab aadat
chhe mari !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ છોકરીની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે
કોઈ છોકરીની
ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો,
એને માત્ર ફ્રેન્ડ રીક્વેસ્ટ
તરીકે જ જોવી,
રૂપિયો ને નાળીયેર
તરીકે નહીં !!
😂😂😂😂😂😂
koi chhokarini
friend request aave to,
ene matr friend request
tarike j jovi,
rupiyo ne naliyer
tarike nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અધૂરા રહી જવાય છે, પૂર્ણ
અધૂરા રહી જવાય છે,
પૂર્ણ થવાની ઉતાવળમાં !!
adhura rahi javay chhe,
purn thavani utavalama !!
Life Quotes Gujarati
4 years ago
