Shala Rojmel
જે દુઃખ પર કંઈ લખી

જે દુઃખ પર
કંઈ લખી નથી શકાતું,
એ દુઃખ જ સૌથી વધુ
દુઃખી કરે છે !!

je dukh par
kai lakhi nathi shakatu,
e dukh j sauthi vadhu
dukhi kare chhe !!

Sad Shayari Gujarati

4 years ago

બીજાની શરતો પર સુલતાન બનવા

બીજાની શરતો પર
સુલતાન બનવા કરતા,
પોતાની મોજમાં ફકીર
બનવું સારું !!

bijani sharato par
sulatan banava karata,
potani moj ma fakir
banavu saru !!

Life Quotes Gujarati

4 years ago

જિંદગીમાં કેટલાક લોકો એવા હોય

જિંદગીમાં કેટલાક
લોકો એવા હોય છે,
જે ક્યારેય મળતા નથી
પણ યાદ રોજ આવે છે.

jindagima ketalak
loko eva hoy chhe,
je kyarey malata nathi
pan yad roj aave chhe.

જિંદગીમાં કંઈક એવો સમય લાવો

જિંદગીમાં કંઈક
એવો સમય લાવો સાહેબ,
કે તમે પોતે પોતાને હરાવવા માંગો
તો પણ હરાવી ના શકો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jindagima kaik
evo samay lavo saheb,
ke tame pote potane haravava mango
to pan haravi na shako !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

દિલ મોટું રાખો અને લોકોને

દિલ મોટું રાખો
અને લોકોને માફ કરી દો,
પણ ફરીવાર ભરોસો કરવામાં
થોડું ધ્યાન રાખજો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

dil motu rakho
ane lokone maf kari do,
pan farivar bharoso karavama
thodu dhyan rakhajo !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સિંહ હોય કે હરણ, ભાગવું

સિંહ હોય કે હરણ,
ભાગવું તો બધાને પડે છે !!

sinh hoy ke haran,
bhagavu to badhane pade chhe !!

Gujarati Suvichar

4 years ago

જયારે દુઃખ સહન કરવાની આદત

જયારે દુઃખ સહન
કરવાની આદત થઇ જાય,
આંખમાંથી આંસુ આવવાનું
બંધ થઇ જાય છે !!

jayare dukh sahan
karavani aadat thai jay,
aankh manthi aansu aaavavanu
bandh thai jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

જયારે ગર્લફ્રેન્ડ વધારે પડતી હેરાન

જયારે ગર્લફ્રેન્ડ વધારે
પડતી હેરાન કરવા લાગે,
ત્યારે સમજી લેવું કે એ તમને
માનસિક રીતે પતિ
માની ચુકી છે !!
😂😂😂😂😂😂

jayare girlfriend vadhare
padati heran karava lage,
tyare samaji levu ke e tamane
manasik rite pati
mani chuki chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મહાનતા કોઈને નીચા દેખાડવામાં નહીં,

મહાનતા કોઈને
નીચા દેખાડવામાં નહીં,
પણ કોઈને ગળે લગાડવામાં
છે સાહેબ !!

mahanata koine
nicha dekhadavama nahi,
pan koine gale lagadavama
chhe saheb !!

Life Quotes Gujarati

4 years ago

કેટલા પણ સારા મેસેજ કરી

કેટલા પણ
સારા મેસેજ કરી લો,
લોકો મૂડ હશે ત્યારે જ
જવાબ આપશે !!

ketala pan
sara message kari lo,
loko mood hashe tyare j
javab aapashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.