Shala Rojmel
ગરમી વધી રહી છે, બપોરે

ગરમી વધી રહી છે,
બપોરે ORS અને રાત્રે RS
પુરતી માત્રામાં લેતા રહેજો જેથી
શરીરમાં પાણી ના ઘટે !!

garami vadhi rahi chhe,
bapore ors ane ratre rs
purati matrama leta rahejo jethi
sharirama pani na ghate !!

Gujarati Jokes

3 years ago

ઓયે હવે તો વાત કર,

ઓયે હવે તો વાત કર,
તારી બહુ યાદ આવે છે યાર !!

oye have to vaat kar,
tari bahu yaad aave chhe yaar !!

બાપની ઈજ્જત દીકરીના હાથમાં હોય

બાપની ઈજ્જત
દીકરીના હાથમાં હોય છે
અને બાપની બધી જ પ્રોપર્ટી
નાલાયકના હાથમાં !!

bapani ijjat
dikarina hatham hoy chhe
ane bapani badhi j property
nalayakan hathama !!

Gujarati Jokes

3 years ago

કાર અને મકાન લોનના હપ્તાઓને

કાર અને મકાન લોનના
હપ્તાઓને યાદ રાખવા વાળા,
ખબર નહીં માં બાપનું ઋણ
કેવી રીતે ભૂલી જાય છે !!

car ane makan loan na
haptaone yaad rakhava vala,
khabar nahi ma bapanu run
kevi rite bhuli jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

લોકો ભલે કહેતા હોય કે

લોકો ભલે કહેતા
હોય કે ધીરજના ફળ હંમેશા
મીઠા હોય છે પણ મને તો કાયમ
કડવા ફળ જ મળ્યા છે !!

loko bhale kaheta
hoy ke dhirajana fal hammesha
mitha hoy chhe pan mane to kayam
kadava fal j malya chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આજકાલ તો LEAVE ME ALONE

આજકાલ તો
LEAVE ME ALONE
કહેવાની પણ જરૂર નથી પડતી,
લોકો એમનેમ જ છોડીને
જતા રહે છે !!

aajakal to
leave me alone
kahevani pan jarur nathi padati,
loko emanem j chhodine
jata rahe chhe !!

Gujarati Jokes

3 years ago

ખુદને સમય આપવો બહુ જરૂરી

ખુદને સમય
આપવો બહુ જરૂરી છે,
બીજાને તો જિંદગી આપી દઈએ
તો પણ ઓછી જ પડવાની !!

khudane samay
aapavo bahu jaruri chhe,
bijane to jindagi aapi daie
to pan ochhi j padavani !!

Life Quotes Gujarati

3 years ago

જુદા થયા પછી પાછા શું

જુદા થયા પછી
પાછા શું આવશે એ,
સાથે રહેવા છતાં પણ
અમારા ના હતા જે !!

juda thaya pachhi
pachha shun avashe e,
sathe raheva chhata pan
amara na hata je !!

આમ તો હું બહુ ઓછું

આમ તો હું
બહુ ઓછું બોલું છું,
પણ લોકોનું મોઢું બંધ કરવાનું
સારી રીતે જાણું છું !!

aam to hu
bahu ochhu bolu chhu,
pan lokonu modhu bandh karavanu
sari rite janu chhu !!

સમયની રાહ જોઈ રહ્યો છું,

સમયની
રાહ જોઈ રહ્યો છું,
ઝપટમાં આવી જશો તો
કોઈ બચાવવા પણ નહીં આવે !!

samayani
rah joi rahyo chhu,
zapatama aavi jasho to
koi bachavava pan nahi aave !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.