બરફનો ટુકડો જામમાં પડ્યો અને
બરફનો ટુકડો જામમાં
પડ્યો અને બદનામ થઇ ગયો,
જયારે એ સફાઈ આપવા ગયો ત્યાં
સુધીમાં ખુદ શરાબ થઇ ગયો !!
barafano tukado jamama
padyo ane badanam thai gayo,
jayare e safai aapav gayo tya
sudhima khud sharab thai gayo !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ હેરાન કરે છે એ
બહુ હેરાન કરે છે એ
મને કારણ કે એને ખબર છે
કે હું એને મુકીને ક્યારેય
ક્યાંય નહીં જાઉં !!
bahu heran kare chhe e
mane karan ke ene khabar chhe
ke hu ene mukine kyarey
kyany nahi jau !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક લોકો પેટની ચરબી જેવા
અમુક લોકો
પેટની ચરબી જેવા છે,
નથી ગમતા તોય સાથે
લઈને ફરવું પડે છે !!
amuk loko
petani charabi jeva chhe,
nathi gamatu toy sathe
laine faravu pade chhe !!
Gujarati Jokes
3 years ago
આ આવા છે અને આ
આ આવા છે
અને આ તેવા છે પણ
એ લોકો કેમ ભૂલી જાય છે
કે પોતે સાવ કેવા છે !!
aa aava chhe
ane aa teva chhe pan
e loko kem bhuli jay chhe
ke pote sav keva chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસ માત્ર પોતાની જરૂરિયાત પૂરી
માણસ માત્ર પોતાની
જરૂરિયાત પૂરી થાય ત્યાં
સુધી જ વફાદાર છે !!
manas matra potani
jaruriyat puri thay tya
sudhi j vafadar chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચહેરાની ખુબસુરતી પર ક્યારેય અભિમાન
ચહેરાની ખુબસુરતી પર
ક્યારેય અભિમાન ના કરતા
કેમ કે જવાની તો એક દિવસ
પાક્કું જવાની જ છે !!
chherani khubasurati par
kyarey abhiman na karata
kem ke javani to ek divas
pakku javani j chhe !!
Life Quotes Gujarati
3 years ago
હવા જો મોસમનો રસ્તો બદલી
હવા જો મોસમનો
રસ્તો બદલી શકતી હોય
તો દુવા પણ મુસીબતની
ક્ષણોને બદલી શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
hava jo mosamano
rasto badali shakati hoy
to duva pan musibatani
kshanone badali shake chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હે પાર્થ ! બપોરે દબાવીને દાળ
હે પાર્થ !
બપોરે દબાવીને
દાળ ભાત ખાવા અને
મૂર્છિત થઈને સુઈ જવું એ જ
સાચો રાજયોગ છે !!
he paarth!
bapore dabavine
daal bhaat khava ane
murchhit thaine sui javu e j
sacho rajayog chhe !!
Gujarati Jokes
3 years ago
દરેક ડર એક સમય પછી
દરેક ડર
એક સમય પછી
ક્રોધ બની જાય છે !!
darek dar
ek samay pachhi
krodh bani jay chhe !!
Gujarati Suvichar
3 years ago
ભૂલ હંમેશા માણસના મગજને ભ્રમિત
ભૂલ હંમેશા માણસના
મગજને ભ્રમિત કરી દે છે,
જો તમે ટ્રેનમાં ટીકીટ ના લીધી હોય
તો સમોસા વેચવા વાળો પણ
ટીટી જેવો દેખાય છે !!
bhul hammesha manasana
magajane bhramit kari de chhe,
jo tame train ma ticket na lidhi hoy
to samosa vechava valo pan
tt jevo dekhay chhe !!
Gujarati Suvichar
3 years ago
