જિંદગીમાં એકવાર તો તારું દિલ
જિંદગીમાં એકવાર તો
તારું દિલ પણ તૂટવું જોઈએ,
તને પણ ખબર પડે કે ટાઈમપાસ
કરવામાં કેવી મજા આવે !!
jindagima ekavar to
taru dil pan tutavu joie,
tane pan khabar pade ke timepss
karavama kevi maja aave !!
Bewafa Shayari Gujarati
3 years ago
આપણા ભાઈ કે બહેન જોડે
આપણા ભાઈ કે બહેન જોડે
એક ગ્લાસ પાણી શું માંગી લો,
બે મહિનાની ભૂલો ગણાવી દેશે
પણ પાણી નહીં આપે !!
😂😂😂😂😂
aapana bhai ke bahen jode
ek glas pani shu mangi lo,
be mahinani bhulo ganavi deshe
pan pani nahi aape !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉઠતી નથી બીજા કોઈ તરફ
ઉઠતી નથી બીજા
કોઈ તરફ નજર મારી,
પસંદ કરી ગઈ છે કોઈની
નજર મને !!
uthati nathi bija
koi taraf najar mari,
pasand kari gai chhe koini
najar mane !!
Romantic Shayari Gujarati
3 years ago
એ જ તો પ્રેમનો ગુણધર્મ
એ જ તો
પ્રેમનો ગુણધર્મ હોય,
તમે જેને ઝંખો એને તમારી
કદર ના હોય !!
e j to
prem no gunadharm hoy,
tame jene zankho ene tamari
kadar na hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કદી જોઈ છે પોતાની જાતને
કદી જોઈ છે
પોતાની જાતને અરીસામાં,
તું તારી ઓછી અને મારી
વધારે દેખાય છે !!
kadi joi chhe
potani jat ne arisama,
tu tari ochhi ane mari
vadhare dekhay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ મારી શરૂઆત,
બસ આનાથી વધારે શું કરું
મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j mari sharuat,
bas anathi vadhare shu karu
mara prem ni rajuat !!
Romantic Shayari Gujarati
3 years ago
કાશ તું ક્યારેક પૂછે તું
કાશ તું ક્યારેક
પૂછે તું મારો શું લાગે ?
હું ગળે લગાવું અને
કહું "બધું જ" !!
kash tu kyarek
puchhe tu maro shu lage?
hu gale lagavu ane
kahu"badhu j" !!
Romantic Shayari Gujarati
3 years ago
નજરમાં તો બધા આવે છે,
નજરમાં તો
બધા આવે છે,
મારે તો તારા દિલમાં
આવવું છે !!
najar ma to
badha aave chhe,
mare to tara dil ma
aavavu chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારા ના હોવાથી બસ એટલી
તારા ના હોવાથી
બસ એટલી જ કમી રહે છે,
હું લાખ મુસ્કુરાઉં પણ
આંખોમાં નમી રહે છે !!
tara na hovathi
bas etali j kami rahe chhe,
hu lakh muskurau pan
aankhoma nami rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તારું અને મારું મળવું છે
તારું અને મારું
મળવું છે કંઇક આવું,
જાણે જમીનનું તરસવું
અને આભનું વરસવું !!
taru ane maru
malavu chhe kaik aavu,
jane jamin nu tarasavu
ane abh nu varasavu !!
Romantic Shayari Gujarati
3 years ago
