Shala Rojmel
લોકોના દિવસ ખરાબ હોય છે,

લોકોના દિવસ
ખરાબ હોય છે,
મારી તો સાલી જિંદગી
જ ખરાબ છે !!
😂😂😂😂😂😂

lokona divas
kharab hoy chhe,
mari to sali jindagi
j kharab chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જે માત્ર ને માત્ર પોતાની

જે માત્ર ને માત્ર
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એને ઘણી વખત પ્રેમ ગુમાવવાનો
વારો આવે છે !!

je matr ne matr
potani rite prem ichchhe chhe,
ene ghani vakhat prem gumavavano
varo aave chhe !!

Love Shayari Gujarati

4 years ago

કોઈપણ વ્યક્તિથી વધારે લગાવ રાખતા

કોઈપણ વ્યક્તિથી
વધારે લગાવ રાખતા નહીં,
કેમ કે આ દુનિયા જેવી દેખાય
છે એવી છે નહીં !!

koipan vyaktithi
vadhare lagav rakhata nahi,
kem ke aa duniya jevi dekhay
chhe evi chhe nahi !!

Sad Shayari Gujarati

4 years ago

કમાલની વાત છે ને દોસ્ત,

કમાલની વાત છે ને દોસ્ત,
કોઈ મળવા માટે રડતું હોય છે
તો કોઈ મળીને રડતું હોય છે !!

kamal ni vat chhe ne dost,
koi malava mate radatu hoy chhe
to koi maline radatu hoy chhe !!

નિર્ણય એક એવો શબ્દ છે,

નિર્ણય એક
એવો શબ્દ છે,
જે લેવો પણ કઠીન અને
આપવો પણ કઠીન !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

nirnay ek
evo shabd chhe,
je levo pan kathin ane
aapavo pan kathin !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જીભને તું બીજા ધંધે લગાડી

જીભને તું
બીજા ધંધે લગાડી દે,
આંખો તારી સારી રીતે
વાત કરી લે છે !!

jibh ne tu
bija dhandhe lagadi de,
aankho tari sari rite
vat kari le chhe !!

મનની તરસ વિશે તમે મને

મનની તરસ
વિશે તમે મને ના પૂછો,
દરરોજ બ્લુ ટીકની રાહ
જોવ છું હું !!

man ni taras
vishe tame mane na puchho,
dararoj blue tik ni rah
jov chhu hu !!

તૂટતા તારાને જોઇને જેવી મેં

તૂટતા તારાને જોઇને જેવી
મેં મારા લગ્નની વિશ માંગી,
એ પાછો જઈને ચોટી ગયો !!
😂😂😂😂😂😂

tutata tarane joine jevi
me mara lagn ni wish mangi,
e pachho jaine choti gayo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ન રાખ આશ તું વધુ

ન રાખ આશ તું
વધુ પડતી એમની હવે,
સાંભળ્યું છે કે વધુ પડતી
મીઠાશ ઝેર બની જાય છે !!

n rakh aash tu
vadhu padati emani have,
sambhalyu chhe ke vadhu padati
mithash zer bani jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

સોનાની નગરી છે તોય દિલને

સોનાની નગરી છે
તોય દિલને ડંખે છે,
દ્વારકાવાળાની આંખો
આજેય રાધાને ઝંખે છે !!

sonani nagari chhe
toy dil ne dankhe chhe,
dvarakavalani aankho
aajey radhane zankhe chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.