અનુભવ થાય તો જ ખબર
અનુભવ થાય તો જ
ખબર પડે હો સાહેબ,
બાકી કોઈની સલાહ
પણ મનમાં ખટકે છે !!
anubhav thay to j
khabar pade ho saheb,
baki koini salah
pan man ma khatake chhe !!
Sad Shayari Gujarati
4 years ago
અમે બંને રાહ જોઈએ છીએ,
અમે બંને
રાહ જોઈએ છીએ,
હું એના માટે અને એ
કોઈ બીજા માટે !!
ame banne
rah joie chhie,
hu ena mate ane e
koi bija mate !!
Breakup Shayari Gujarati
4 years ago
મને મારી Choice પર બહુ
મને મારી Choice પર
બહુ જ Proud Feel થાય છે,
જ્યારે તું નાની નાની
વાતોમાં મારી Care કરવા
લાગી જાય છે !!
mane mari choice par
bahu j proud feel thay chhe,
jyare tu nani nani
vatoma mari care karava
lagi jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
રડીશ તું પણ મારા ગયા
રડીશ તું પણ
મારા ગયા પછી,
એક પાગલ હતી
જે બસ મારી પાછળ
પાગલ હતી !!
radish tu pan
mara gaya pachhi,
ek pagal hati
je bas mari pachhal
pagal hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારા માટે બધા ખાસ છે,
મારા માટે
બધા ખાસ છે,
પણ કદાચ હું કોઈનો
ખાસ નથી !!
mara mate
badha khas chhe,
pan kadach hu koino
khas nathi !!
Sad Shayari Gujarati
4 years ago
આંસુની કિંમત ન હોય, પણ
આંસુની કિંમત ન હોય,
પણ જે સાચા સમયએ
આંસુ લુછી જાય તેની
કિંમત હોય છે !!
aansuni kimmat na hoy,
pan je sacha samay e
aansu luchhi jay teni
kimmat hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કમાવી હોય તો લાયકાત કમાજો
કમાવી હોય તો
લાયકાત કમાજો સાહેબ
લાયકાત વગર કદાચ,
ઔડી લઈને ફરશોને તો
પણ દુનિયા ડ્રાયવર
જ સમજશે !!
kamavi hoy to
layakat kamajo saheb
layakat vagar kadach,
audi laine farashone to
pan duniya driver
j samajashe !!
Life Quotes Gujarati
4 years ago
બધા વિષય સંભાળતી નોટબુકને રફ્બુક
બધા વિષય સંભાળતી
નોટબુકને રફ્બુક કહે છે,
જવાબદાર વ્યક્તિની પણ કાંઈક
આવી જ દશા હોય છે !!
📖📖📖📖📖📖📖📖
badha vishay sambhal ti
notebook ne rafbook kahe chhe,
javabadar vyaktini pan kaik
aavi j dasha hoy chhe !!
📖📖📖📖📖📖📖📖
Life Quotes Gujarati
4 years ago
જો કોઈના દિલ સાથે આપણું
જો કોઈના દિલ સાથે
આપણું દિલ મળી જાય ને,
તો, પ્રેમ એકવાર નહીં પણ
હજાર વાર પણ થાય છે !!
jo koina dil sathe
aapanu dil mali jay ne,
to, prem ekavar nahi pan
hajar var pan thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
ગજબનો સંબંધ હોય છે, જેની
ગજબનો સંબંધ હોય છે,
જેની સાથે કોઈ સંબંધ
નથી હોતો !!
gajab no sambandh hoy chhe,
jeni sathe koi sambandh
nathi hoto !!
Sambandh Status Gujarati
4 years ago
