Shala Rojmel
ખરાબ ટાઇમ પૂછી ને નથી

ખરાબ ટાઇમ પૂછી ને
નથી આવતો સાહેબ,
ક્યારેક જજ ને પણ
વકીલ રાખવો પડે છે !!

kharab time puchhi ne
nathi aavato saheb,
kyarek jaj ne pan
vakil rakhavo pade chhe !!

Life Quotes Gujarati

4 years ago

કંઈક તો છેલ્લે અધૂરું રહી

કંઈક તો છેલ્લે
અધૂરું રહી જાય છે,
જીંદગી સિવાય અહીં
ક્યાં બધું પૂરું થાય છે !!

kaik to chhelle
adhuru rahi jay chhe,
jindagi sivay ahi
kya badhu puru thay chhe !!

Life Quotes Gujarati

4 years ago

સંબધો બગડવાથી એ કંઈ પુરા

સંબધો બગડવાથી
એ કંઈ પુરા નથી થઇ જતા,
વાતચીત બંધ રહે છે પણ
યાદ તો આવે જ છે !!

sambadho bagadavathi
e kai pura nathi thai jata,
vatachit bandh rahe chhe pan
yad to aave j chhe !!

હું તારી મજાક એટલે કરું

હું તારી મજાક
એટલે કરું છું,
કેમ કે હક છે મારો
તારા પર !!

hu tari majak
etale karu chhu,
kem ke hak chhe maro
tara par !!

છોડી દીધું છે એ ગલીઓમાંથી

છોડી દીધું છે એ
ગલીઓમાંથી નીકળવાનું,
જ્યાં આપોઆપ નજર તારા
ઘર બાજુ જતી હતી !!

chhodi didhu chhe e
galiomanthi nikalavanu,
jya aapo aap najar tara
ghar baju jati hati !!

હા મને ખબર છે, કે

હા મને ખબર છે,
કે તને મારી કંઈ નથી પડી !!

ha mane khabar chhe,
ke tane mari kai nathi padi !!

જે દોસ્ત કહેતો હતો કે

જે દોસ્ત કહેતો હતો કે
જિંદગીભર તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઇને
રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!
😜😜😜😜😜😜

je dost kaheto hato ke
jindagibhar taro sath nahi chhodu,
e j salo traffic police joine
rastama utarine chali gayo !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

હું બોલું એ પહેલા તું

હું બોલું એ પહેલા
તું સમજી જાય છે,
એટલે જ તો તું મને
બહુ ગમે છે !!

hu bolu e pahela
tu samaji jay chhe,
etale j to tu mane
bahu game chhe !!

Love અને Study હંમેશા Limit

Love અને
Study હંમેશા
Limit માં કરવું જોઈએ,
ખબર નહીં બંને ક્યારે
બદલાઈ જાય !!

love ane
study hammesha
limit ma karavu joie,
khabar nahi banne kyare
badalai jay !!

જુઠ્ઠા જે હતા એનો સ્વીકાર

જુઠ્ઠા જે હતા
એનો સ્વીકાર થઇ ગયો,
આપણે સાચું બોલ્યા તો
આપણો શિકાર થઇ ગયો !!

juththa je hata
eno svikar thai gayo,
aapane sachu bolya to
aapano shikar thai gayo !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.