રાખીને જો પોતાને મારી જગ્યા
રાખીને જો
પોતાને મારી જગ્યા એ,
તરસ ના આવે તો બેશક
છોડી દેજે !!
rakhine jo
potane mari jagya e,
taras na aave to beshak
chhodi deje !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હું પ્રેમ કરું છું તને
હું પ્રેમ કરું છું
તને એમાં કોઈ શક નથી,
ને તને કોઈ પ્રેમ કરે એવો
કોઈ બીજાને હક નથી !!
hu prem karu chhu
tane ema koi shak nathi,
ne tane koi prem kare evo
koi bijane hak nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
ખરાબ સમય જાજો ટકતો નથી,
ખરાબ સમય
જાજો ટકતો નથી,
આપણે પકડી રાખીએ
એ વાત જુદી છે !!
kharab samay
jajo takato nathi,
aapane pakadi rakhie
e vat judi chhe !!
Life Quotes Gujarati
4 years ago
ચહેરાના રંગ પર ના જવાય
ચહેરાના રંગ પર
ના જવાય હો દોસ્ત,
કેમ કે મેં તો દુધથી વધારે
ચાના દીવાના જોયા છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
chherana rang par
na javay ho dost,
kem ke me to dudh thi vadhare
chana divana joya chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
મને મારા લગ્નની ચિંતા નથી,
મને મારા
લગ્નની ચિંતા નથી,
પણ જેની સાથે મારા
લગ્ન થશે એની છે !!
😂😂😂😂😂😂
mane mara
lagn ni chinta nathi,
pan jeni sathe mara
lagn thashe eni chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયાનું સૌથી સારું ઘરેણું મહેનત
દુનિયાનું સૌથી
સારું ઘરેણું મહેનત છે,
દુનિયાનો સૌથી સારો
તમારો નિર્ણય છે,
અને તમારો સ્વભાવ એ
જ તમારું ભવિષ્ય છે !!
duniyanu sauthi
saru gharenu mahenat chhe,
duniyano sauthi saro
tamaro nirnay chhe,
ane tamaro svabhav e
j tamaru bhavishy chhe !!
Gujarati Suvichar
4 years ago
પ્રેમ મળતો નથી, તો થતો
પ્રેમ મળતો નથી,
તો થતો જ શું કામ હશે !!
prem malato nathi,
to thato j shu kam hashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ખાવાનું તો હું સારું જ
ખાવાનું તો હું
સારું જ બનાવી લઉં છું,
હવે બીજાને પસંદ ના આવે
તો મારી શું ભૂલ એમાં !!
😂😂😂😂😂😂
khavanu to hu
saru j banavi lau chhu,
have bijane pasand na aave
to mari shu bhul ema !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કદર કરો અમારા જેવા સિંગલની,
કદર કરો
અમારા જેવા સિંગલની,
કેમ કે અમારા જેવા સિંગલને
ભવિષ્યમાં મ્યુઝિયમમાં
મુકવામાં આવશે !!
😝😝😝😝😝😝
kadar karo
amara jeva single ni,
kem ke amara jeva singlene
bhavishy ma museum ma
mukavama aavashe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
હું એકપણ વસ્તુને #Hate નથી
હું એકપણ વસ્તુને
#Hate નથી કરતો,
જ્યારે હું તારી સાથે
હોવું છું !!
hu ek pan vastune
#hate nathi karato,
jyare hu tari sathe
hovu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
