મળતું રહેવું કોઈ ને કોઈ
મળતું રહેવું
કોઈ ને કોઈ બહાનાથી,
સંબંધ મજબુત બને છે બે
પળ સાથે વિતાવવાથી !!
malatu rahevu
koi ne koi bahanathi,
sambandh majabut bane chhe be
pal sathe vitavavathi !!
Sambandh Status Gujarati
4 years ago
મળવાનો મોકો આપે કે ના
મળવાનો મોકો આપે
કે ના આપે આ દુનિયા,
જો પ્રેમ સાચો હોય તો
કુદરત પણ ઝુકી જાય છે !!
malavano moko aape
ke na aape aa duniya,
jo prem sacho hoy to
kudarat pan zuki jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું મને પ્રેમ કરે કે
તું મને પ્રેમ કરે કે
ના કરે એ તારી મરજી છે,
પણ હું તને જ પ્રેમ કરીશ
એ મારી મરજી છે !!
tu mane prem kare ke
na kare e tari maraji chhe,
pan hu tane j prem karish
e mari maraji chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત
પોતાની પ્રગતિ
પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ
જોવાનો સમય જ ના રહે !!
potani pragati
pachhal etala vyast raho,
ke bijani nabalaio
jovano samay j na rahe !!
Gujarati Suvichar
4 years ago
કેટલું દોડી શકો છો એના
કેટલું દોડી શકો છો
એના પર નહીં,
કેટલું છોડી શકો છો
એના પર સુખનો આધાર છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
ketalu dodi shako chho
ena par nahi,
ketalu chhodi shako chho
ena par sukh no aadhar chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
જયારે પહેલીવાર મળીએ ત્યારે, શું
જયારે પહેલીવાર
મળીએ ત્યારે,
શું બોલવું એ જ
ખબર ના પડે !!
jayare pahelivar
malie tyare,
shu bolavu e j
khabar na pade !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે ઝુકાવી લો તમારી નજર
તમે ઝુકાવી લો
તમારી નજર તો
કદાચ બચી જઈએ,
બાકી નજરથી નજર
મેળવશો તો પ્રેમ
થઇ જ જશે !!
tame jhukavi lo
tamari najar to
kadach bachi jaie,
baki najar thi najar
melavasho to prem
thai j jashe !!
Romantic Shayari Gujarati
4 years ago
જતા જતા પતંગ શિખામણ આપતી
જતા જતા પતંગ
શિખામણ આપતી ગઈ,
જમીન પર રહો નહીં તો
ખોવાઈ જશો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jata jata patang
shikhaman aapati gai,
jamin par raho nahi to
khovai jasho !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
જિંદગી તો છે ચકડોળનો એક
જિંદગી તો છે
ચકડોળનો એક ફેરો,
આપણને તો જ્યાં મન
મળે ત્યાં મેળો !!
jindagi to chhe
chakadol no ek fero,
aapan ne to jya man
male tya melo !!
Life Quotes Gujarati
4 years ago
તલાશ છે એક એવી વ્યક્તિની,
તલાશ છે
એક એવી વ્યક્તિની,
જેને મારે ક્યારેય Love You
ના કહેવું પડે !!
talash chhe
ek evi vyaktini,
jene mare kyarey love you
na kahevu pade !!
Love Shayari Gujarati
4 years ago
