ચામડી કાળી હશે તો પણ
ચામડી કાળી
હશે તો પણ ચાલશે,
પણ મિત્ર તો કૃષ્ણ
જેવો જ હોવો જોઈએ,
ભલે ખોટું લાગે પણ
સલાહ સાચી આપે !!
chamadi kali
hashe to pan chalashe,
pan mitr to krushn
jevo j hovo joie,
bhale khotu lage pan
salah sachi aape !!
Dosti Shayari Gujarati
4 years ago
દર્દ ઓછું નથી થયું, બસ
દર્દ ઓછું નથી થયું,
બસ સહન કરવાની આદત
પડી ગઈ છે સાહેબ !!
dard ochhu nathi thayu,
bas sahan karavani aadat
padi gai chhe saheb !!
Sad Shayari Gujarati
4 years ago
એ એક વર્ષ ભૂલવા માટે,
એ એક વર્ષ
ભૂલવા માટે,
મને ઘણા વર્ષો
લાગી ગયા !!
e ek varsh
bhulava mate,
mane ghana varsho
lagi gaya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
નસીબદાર હોય છે એ લોકો,
નસીબદાર
હોય છે એ લોકો,
જેને પ્રેમના બદલે સામેથી
પણ પ્રેમ મળે !!
nasibadar
hoy chhe e loko,
jene prem na badale samethi
pan prem male !!
Love Shayari Gujarati
4 years ago
બધા લોકો નવા વર્ષનું Wish
બધા લોકો
નવા વર્ષનું Wish કરી રહ્યા છે,
એક અમે છીએ જે તમને Miss
કરી રહ્યા છીએ !!
badha loko
nava varsh nu wish kari rahya chhe,
ek ame chhie je tamane miss
kari rahya chhie !!
Breakup Shayari Gujarati
4 years ago
અમુક લોકોની બકવાસ સંભાળવા કરતા,
અમુક લોકોની
બકવાસ સંભાળવા કરતા,
મોબાઈલમાં પડ્યું રહેવું સારું !!
😂😂😂😂😂😂
amuk lokoni
bakavas sambhalava karata,
mobile ma padyu rahevu saru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વિશ્વાસ મહત્વનો છે, પ્રેમ તો
વિશ્વાસ મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને !!
vishvas mahatv no chhe,
prem to badha kare j chhe ne !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ સસ્તો ઈલાજ બતાવી દો
કોઈ સસ્તો ઈલાજ
બતાવી દો પ્રેમનો,
એક ગરીબ પ્રેમ કરી
બેઠો છે !!
koi sasto ilaj
batavi do prem no,
ek garib prem kari
betho chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઘર એટલે એક એવી પરિચિત
ઘર એટલે એક
એવી પરિચિત જગ્યા,
કે જ્યાં અંધારું પણ
ઓળખીતું લાગે !!
ghar etale ek
evi parichit jagya,
ke jya andharu pan
olakhitu lage !!
Life Quotes Gujarati
4 years ago
ઓયે પાગલ તું પણ સાંભળી
ઓયે પાગલ
તું પણ સાંભળી લે,
જો હું તારો નહીં તો
બીજા કોઈનો નહીં !!
oye pagal
tu pan sambhali le,
jo hu taro nahi to
bija koino nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
