વાત કરવા માટે Topic નહીં,
વાત કરવા
માટે Topic નહીં,
Feelings હોવી
જોઈએ !!
vat karava
mate topic nahi,
feelings hovi
joie !!
Romantic Shayari Gujarati
4 years ago
ઈયરફોનની સૌથી વધારે જરૂર ત્યારે
ઈયરફોનની સૌથી
વધારે જરૂર ત્યારે પડે,
જયારે કોઈ દોસ્તનો
વોઈસ મેસેજ આવે !!
😂😂😂😂😂😂
earphone ni sauthi
vadhare jarur tyare pade,
jayare koi dost no
voice message aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે લોકોનો પહેલો પ્રેમ જ
જે લોકોનો પહેલો પ્રેમ
જ જીવનસાથી બને છે,
એ લોકો દુનિયામાં સૌથી
ભાગ્યશાળી હોય છે !!
je lokono pahelo prem
j jivan sathi bane chhe,
e loko duniyama sauthi
bhagyashali hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મિત્રો જિંદગીની એક નવી શરૂઆત
મિત્રો જિંદગીની
એક નવી શરૂઆત કરો,
જે અપેક્ષા બીજા પાસે
હતી એ જાતે કરો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
mitro jindagini
ek navi sharuat karo,
je apeksha bija pase
hati e jate karo !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
જિંદગીમાં એક મિત્ર એવો પણ
જિંદગીમાં એક મિત્ર
એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર
હાલચાલ પૂછતો રહેતો હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagima ek mitr
evo pan hovo joie,
je koi karan vagar
halchal puchhato raheto hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
બોયફ્રેન્ડ નખરા ઉઠાવવા વાળો જોઈએ
બોયફ્રેન્ડ નખરા
ઉઠાવવા વાળો જોઈએ છે,
ખર્ચા તો હું પોતે ઉઠાવી લઈશ !!
😂😂😂😂😂😂
boyafriend nakhara
uthavav valo joie chhe,
kharcha to hu pote uthavi laish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ રાફેલ લઈને પાઈલોટો ફ્રાંસથી
આ રાફેલ લઈને
પાઈલોટો ફ્રાંસથી આવી રહ્યા છે,
અને પાકિસ્તાન રસ્તામાં આવે છે તો
જરા ટેસ્ટીંગ કરી લેવું જોઈએ !!
😂😂😂😂😂😂
aa rafel laine
pilot france thi aavi rahya chhe,
ane pakistan rastama aave chhe to
jara testing kari levu joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સરકારશ્રી દ્વારા મહત્વનો નિર્ણય, આ
સરકારશ્રી
દ્વારા મહત્વનો નિર્ણય,
આ વર્ષે બાળકોને પિકનીકમાં
ઘરેથી સ્કુલ દેખાડવા લઇ
જવામાં આવશે !!
😜😜😜😜😜😜
sarakar shree
dvara mahatv no nirnay,
aa varshe balakone pikanik ma
gharethi school dekhadava lai
javama aavashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
દરેક વાતમાં આવી રીતે ના
દરેક વાતમાં
આવી રીતે ના ચલાવાય,
ક્યારેક જો હું રિસાઉં તો
તારે પણ મને મનાવાય !!
darek vat ma
aavi rite na chalavay,
kyarek jo hu risau to
tare pan mane manavay !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઉપવાસ પર બેઠી છે મારી
ઉપવાસ પર
બેઠી છે મારી આંખો,
આજે તને જોવા માટે !!
upavas par
bethi chhe mari aankho,
aaje tane jova mate !!
Breakup Shayari Gujarati
4 years ago
