કોઈને પ્રેમની ખબર નથી હોતી
કોઈને પ્રેમની
ખબર નથી હોતી તો
કોઈને પ્રેમની અસર નથી થતી,
બહુ ઓછાને મળે છે દુનિયામાં
સાચો પ્રેમ પણ જેને મળે છે
એને કદર નથી હોતી !!
koine prem ni
khabar nathi hoti to
koine prem ni asar nathi thati,
bahu ochhane male chhe duniyama
sacho prem pan jene male chhe
ene kadar nathi hoti !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમે ના બોલો સાહેબ, તમારા
તમે ના
બોલો સાહેબ,
તમારા કામને
બોલવા દો !!
tame na
bolo saheb,
tamara kam ne
bolava do !!
Life Quotes Gujarati
4 years ago
જે લોકો નસીબમાં ના હોય,
જે લોકો
નસીબમાં ના હોય,
એ લોકો દિલમાં રહી
જતા હોય છે !!
je loko
nasib ma na hoy,
e loko dil ma rahi
jata hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અમુક લોકોને દિલમાં નહીં, એમની
અમુક લોકોને
દિલમાં નહીં,
એમની ઔકાતમાં
રાખવા જોઇએ !!
amuk lokone
dil ma nahi,
emani aukat ma
rakhava joie !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમે મને મળો કે ના
તમે મને
મળો કે ના મળો,
દુવા છે તમને દુનિયાની
બધી ખુશીઓ મળે !!
tame mane
malo ke na malo,
duva chhe tamane duniyani
badhi khushio male !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી એક Kiss, જાણે Dairy
તારી એક Kiss,
જાણે Dairy Milk !!
tari ek kiss,
jane dairy milk !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ તો તરત થઇ જાય
પ્રેમ તો તરત થઇ જાય છે,
પણ પછી એને પામવા માટે
કિસ્મત બહુ તડપે છે !!
prem to tarat thai jay chhe,
pan pachhi ene pamava mate
kismat bahu tadape chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ખુબ સહેલું છે કોઈ બીજા
ખુબ સહેલું છે કોઈ બીજા
સાથે Busy થઇ જવું,
પણ બહુ અઘરું છે એનો
Wait કરવો જે બીજા સાથે
Busy હોય !!
khub sahelu chhe koi bija
sathe busy thai javu,
pan bahu agharu chhe eno
wait karavo je bija sathe
busy hoy !!
Narajagi Shayari Gujarati
4 years ago
લગ્નની પહેલી કંકોત્રી, ભગવાનને ધરતા
લગ્નની પહેલી કંકોત્રી,
ભગવાનને ધરતા પહેલા
કલેકટરને ધરવી પડે છે !!
|| જય હો કોરોનાની ||
😂😂😂😂😂😂
lagn ni paheli kankotri,
bhagavan ne dharata pahela
collector ne dharavi pade chhe !!
|| jay ho koronani ||
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મેચ્યોરીટી એટલે, તમારી પાસે બદલો
મેચ્યોરીટી એટલે,
તમારી પાસે બદલો
લેવાની તાકાત હોવા
છતાં તમે જતું કરો !!
maturity etale,
tamari pase badalo
levani takat hova
chhata tame jatu karo !!
Life Quotes Gujarati
4 years ago
