જિંદગી ત્રણ M વગર અધુરી
જિંદગી ત્રણ
M વગર અધુરી છે,
Mahadev, Mom
અને Music !!
🌹💐🌻શુભરાત્રી🌻💐🌹
jindagi tran
m vagar adhuri chhe,
mahadev, mom
ane music !!
🌹💐🌻shubharatri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
તો આવો આપણે ભેગા મળીને
તો આવો આપણે
ભેગા મળીને કસમ ખાઈએ,
કે નવા વર્ષમાં પણ આપણે
સુધરીશું નહીં !!
😂😂😂😂😂😂😂
to aavo aapane
bhega maline kasam khaie,
ke nava varsh ma pan aapane
sudharishun nahi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેવી રીતે ઘણા લોકો ભૂતમાં
જેવી રીતે ઘણા
લોકો ભૂતમાં નથી માનતા,
એમ જ ઘણા ભૂત કોરોનામાં
નથી માનતા !!
😂😂😂😂😂😂
jevi rite ghana
loko bhut ma nathi manata,
em j ghana bhut corona ma
nathi manata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઉડી ગઈ ઊંઘ રાતોની, જયારે
ઉડી ગઈ ઊંઘ રાતોની,
જયારે પોતાનાઓએ કરી
વાત ઔકાતની !!
udi gai ungh ratoni,
jayare potanaoe kari
vat aukat ni !!
Sad Shayari Gujarati
4 years ago
કેડબરી વાળા ભલે લાખ જાહેરાત
કેડબરી વાળા ભલે
લાખ જાહેરાત કરી લે,
પણ દિવાળી ઉપર સોનપાપડીનું
માર્કેટ નહીં તોડી શકે !!
😂😂😂😂😂😂
cedbury vala bhale
lakh jaherat kari le,
pan diwali upar sonpapadinu
market nahi todi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે લોકોની નિયત OTP જેવી
જે લોકોની
નિયત OTP જેવી હોય,
એ લોકોને ક્યારેય Password
ના બનાવો !!
je lokoni
niyat otp jevi hoy,
e lokone kyarey password
na banavo !!
Life Quotes Gujarati
4 years ago
તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો,
તમારી પ્રતિષ્ઠાની
બરાબર સંભાળ રાખો,
કારણ કે એ તમારા કરતા
લાંબુ જીવવાની છે !!
tamari pratishthani
barabar sambhal rakho,
karan ke e tamara karata
lambu jivavani chhe !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગીમાં બીજું કશું મળે ના
જિંદગીમાં બીજું
કશું મળે ના મળે,
એક તારા વગર
મને નહીં ચાલે !!
jindagima biju
kashu male na male,
ek tara vagar
mane nahi chale !!
Romantic Shayari Gujarati
4 years ago
ચાલ હવે માની પણ જા
ચાલ હવે
માની પણ જા દિકા,
બહુ ગુસ્સો સારો નહીં !!
chal have
mani pan j dika,
bahu gusso saro nahi !!
Narajagi Shayari Gujarati
4 years ago
નોકરી કરીને તમે ખાલી EMI
નોકરી કરીને તમે ખાલી
EMI અને BILL ભરી શકો,
LAMBORGHINI ખરીદવા
તો માલિક જ બનવું પડે !!
💐🌻🌹શુભ સવાર🌻🌻💐
nokari karine tame khali
emi ane bill bhari shako,
lamborghini kharidava
to malik j banavu pade !!
💐🌻🌹shubh savar🌻🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
