આ જે તમે દિલના ચોખ્ખા
આ જે તમે
દિલના ચોખ્ખા છો ને,
પરંતુ જોઈ લેજો
દિમાગવાળાઓથી
હારી જશો !!
aa je tame
dil na chokhkha chho ne,
parantu joi lejo
dimagavalaothi
hari jasho !!
Life Quotes Gujarati
4 years ago
તને નજર સામે જોઈને, મારું
તને નજર સામે જોઈને,
મારું દિલ ગાર્ડન ગાર્ડન
થઇ જાય છે જાન !!
tane najar same joine,
maru dil garden garden
thai jay chhe jan !!
Romantic Shayari Gujarati
4 years ago
અર્થ નથી સમજાતો પ્રેમનો, એટલે
અર્થ નથી
સમજાતો પ્રેમનો,
એટલે જ આશિક
થયો છું એમનો !!
arth nathi
samajato prem no,
etale j aashik
thayo chhu em no !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ જ ના હતો જો
પ્રેમ જ ના હતો
જો મારી સાથે,
તો લાખો સપના શું
કામ બતાવ્યા મને !!
prem j na hato
jo mari sathe,
to lakho sapana shu
kam batavya mane !!
Bewafa Shayari Gujarati
4 years ago
એ જિંદગીભર સાથ શું આપશે,
એ જિંદગીભર
સાથ શું આપશે,
જે સમયસર એક Reply
પણ નથી આપતા !!
😂😂😂😂😂😂
e jindagibhar
sath shu aapashe,
je samayasar ek reply
pan nathi aapata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું ચા છે કે ચાહત
તું ચા છે કે ચાહત
ખબર જ નથી પડતી જાન,
સવારે સૌથી પહેલા તું યાદ
આવે છે !!
tu cha chhe ke chahat
khabar j nathi padati jan,
savare sauthi pahela tu yad
aave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
એક છોકરો ખાલી એની મનપસંદ
એક છોકરો ખાલી એની
મનપસંદ છોકરી માટે જ,
પોતાને બદલે છે !!
ek chhokaro khali eni
manapasand chhokari mate j,
potane badale chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારી જિંદગીમાં એ ક્ષણ અણમોલ
મારી જિંદગીમાં
એ ક્ષણ અણમોલ છે,
જે ક્ષણે તું મને મળી હતી !!
mari jindagima
e kshan anamol chhe,
je kshane tu mane mali hati !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે જ્યાં છો, ત્યાં ઉભા
તમે જ્યાં છો,
ત્યાં ઉભા રહેવા માટે પણ
સતત દોડવું પડે છે !!
tame jya chho,
tya ubha raheva mate pan
satat dodavu pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
તું મને પ્રેમ કરે ના
તું મને પ્રેમ કરે ના કરે
એ તારી Choice છે,
પણ હું તને જ પ્રેમ કરીશ
એ મારી Choice છે !!
tu mane prem kare na kare
e tari choice chhe,
pan hu tane j prem karish
e mari choice chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
