
ધર્મ યુદ્ધમાં કોઈ નિષ્પક્ષ ના
ધર્મ યુદ્ધમાં કોઈ
નિષ્પક્ષ ના રહી શકે,
જે ધર્મની સાથે નથી ઉભા
સમજી લેવું કે એ ધર્મની
વિરુદ્ધ ઉભા છે !!
dharm yuddhama koi
nishpaksha na rahi shake,
je dharmani sathe nathi ubha
samaji levu ke e dharmani
viruddh ubha chhe !!
Gujarati Suvichar
1 year ago
બેંક એકાઉન્ટ અને દિલ બંને
બેંક એકાઉન્ટ
અને દિલ બંને એકદમ
સાફ છે મારા !!
bank account
ane dil banne ekadam
saaf chhe mara !!
Gujarati Jokes
1 year ago
સંબંધ હોય કે દોરી, જો
સંબંધ હોય કે દોરી,
જો ગાંઠ વળી જાય તો પછી
ખૂલવામાં વાર લાગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandh hoy ke dori,
jo ganth vali jay to pachhi
khulavama var lage chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
રાતોની ઊંઘ હરામ છે, સાચે
રાતોની
ઊંઘ હરામ છે,
સાચે જ પ્રેમ બહુ
ખરાબ છે !!
ratoni
ungh haram chhe,
sache j prem bahu
kharab chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
જેમનો પ્રેમ સાચો હોય એમની
જેમનો પ્રેમ
સાચો હોય એમની
કિસ્મત ખરાબ હોય છે !!
jemano prem
sacho hoy emani
kismat kharab hoy chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
જો મારો જન્મ રામાયણ કે
જો મારો જન્મ
રામાયણ કે મહાભારતના
સમયમાં થયો હોત તો મારી
હરકતોના કારણે અત્યાર સુધીમાં
મને 400-500 જેટલા શ્રાપ તો
ચોક્કસ મળી ચુક્યા હોત !!
jo maro janm
ramayan ke mahabharatana
samayama thayo hot to mari
harakaton karane atyar sudhima
mane 400-500 jetala shrap to
chokkas mali chhukya hot !!
Gujarati Jokes
1 year ago
કોઈનો ભરોસો કરવામાં એટલા પણ
કોઈનો ભરોસો કરવામાં
એટલા પણ આંધળા ના બનશો કે
નજીકના લોકોની સાચી નિયત
ઓળખી જ ના શકો !!
koino bharoso karavama
etala pan aandhala na banasho ke
najikan lokoni sachi niyat
olakhi j na shako !!
Life Quotes Gujarati
1 year ago
બોલી બોલીને સંબંધ થઇ ગયો
બોલી બોલીને
સંબંધ થઇ ગયો MUTE,
હવે તો વાતો કરવા માટે પણ
રાહ જોવી પડે છે !!
boli boline
sambandh thai gayo mute,
have to vato karava mate pan
raah jovi pade chhe !!
Sad Shayari Gujarati
1 year ago
ગળે લગાવીને સાંભળ એ ધડકન
ગળે લગાવીને
સાંભળ એ ધડકન જે
દરેક ક્ષણે તને મળવાની
જીદ કર્યા કરે છે !!
gale lagavine
sambhal e dhadakan je
darek kshane tane malavani
jid karya kare chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
બધું જ જાણવા છતાં એ
બધું જ જાણવા
છતાં એ ઇગ્નોર કરે છે,
એ કંઈ પૂછતી નથી ને હું પણ
કંઈ બોલતો નથી !!
badhu j janava
chhata e ignore kare chhe,
e kai puchhati nathi ne hu pan
kai bolato nathi !!
Love Shayari Gujarati
1 year ago