જાનું, બાબુ, સોના કેવામાં એ
જાનું, બાબુ, સોના
કેવામાં એ મજા ક્યાં,
જે મજા તને મારી
પત્ની કહેવામાં છે !!
janu, babu, sona
kevama e maja kya,
je maja tane mari
patni kahevama chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈના બદલાઈ જવાથી મને કોઈ
કોઈના બદલાઈ જવાથી
મને કોઈ ફરક નથી પડતો,
પણ હા કોઈ હતું જેનાથી
મને એ આશા નહોતી !!
koina badalai javathi
mane koi farak nathi padato,
pan ha koi hatu jenathi
mane e aasha nahoti !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આદત મને તારી પડી છે,
આદત
મને તારી પડી છે,
અને સાંભળવું
મોબાઈલને પડે છે !!
😂😂😂😂😂😂
aadat
mane tari padi chhe,
ane sambhalavu
mobile ne pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સમયનું તો કામ છે પસાર
સમયનું તો
કામ છે પસાર થવું,
ખરાબ હોય તો રાહ જુઓ
અને સારો હોય તો જલસા
કરો સાહેબ !!
samay nu to
kam chhe pasar thavu,
kharab hoy to rah juo
ane saro hoy to jalasa
karo saheb !!
Life Quotes Gujarati
4 years ago
પૈસા હંમેશા ખિસ્સામાં રાખો, મગજમાં
પૈસા હંમેશા
ખિસ્સામાં રાખો,
મગજમાં નહીં સાહેબ !!
paisa hammesha
khissama rakho,
magaj ma nahi saheb !!
Life Quotes Gujarati
4 years ago
જયારે વાત ઈજ્જતની આવેને સાહેબ,
જયારે વાત
ઈજ્જતની આવેને સાહેબ,
ત્યારે ૨૪ કેરેટનો પ્રેમ પણ
કુરબાન કરી દેવો જોઈએ !!
jayare vat
ijjat ni aavene saheb,
tyare 24 keret no prem pan
kuraban kari devo joie !!
Love Shayari Gujarati
4 years ago
હું આજે પણ તારી સાથે
હું આજે પણ તારી સાથે
સમય પસાર કરું છું,
તારા વગર એ જ સ્થળે
બેસીને રાતની સવાર કરું છું !!
hu aje pan tari sathe
samay pasar karu chhu,
tara vagar e j sthale
besine rat ni savar karu chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
ભીતરમાં જ આનંદની ખોજ કર,
ભીતરમાં જ
આનંદની ખોજ કર,
ભૂલીને દુનિયા બેઘડી
તું મોજ કર !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bhitar ma j
aanand ni khoj kar,
bhuline duniya beghadi
tu moj kar !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
જયારે કોઈ એમ કહે છે
જયારે કોઈ એમ કહે છે ને
કે બોલો બીજું કંઈ,
ત્યારે એવું બોલવાનું મન થાય છે કે
એ બીજીવાર બોલાવે જ નહીં !!
😂😂😂😂😂😂
jayare koi em kahe chhe ne
ke bolo biju kai,
tyare evu bolavanu man thay chhe ke
e bijivar bolave j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઘણીવાર તને જોઇને મન થાય
ઘણીવાર
તને જોઇને મન થાય છે,
કે તને ચોકલેટ સમ્જી ને
ખાઈ જાઉં !!
ghanivar
tane joine man thay chhe,
ke tane chocolate samji ne
khai jau !!
Romantic Shayari Gujarati
4 years ago
