તારી સાથે જીવવાનો ઈરાદો હતો,
તારી સાથે
જીવવાનો ઈરાદો હતો,
જો ટાઈમપાસનો હોત તો
હજુ સુધી રડતો ના હોત !!
tari sathe
jivavano irado hato,
jo time pass no hot to
haju sudhi radato na hot !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સંબંધોમાં વધારે નહીં પણ બે
સંબંધોમાં વધારે નહીં પણ
બે ચાર જગ્યા એવી રાખવી,
કે જ્યાં કોઈ હિસાબ ના હોય
ફક્ત વહેચ્યાનો આનંદ હોય !!
sambandhoma vadhare nahi pan
be char jagya evi rakhavi,
ke jya koi hisab na hoy
fakt vahecyano aanand hoy !!
Sambandh Status Gujarati
4 years ago
તું ઓનલાઈન આવે છે, કે
તું ઓનલાઈન આવે છે,
કે હું તારા ઘરે આવું ?
😂😂😂😂😂😂
tu online aave chhe,
ke hu tara ghare aavu?
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
રમકડું છું હું એના હાથનું,
રમકડું છું
હું એના હાથનું,
નારાજ એ થાય છે
ને તૂટી હું જાઉં છું !!
ramakadu chhu
hu ena hath nu,
naraj e thay chhe
ne tuti hu jau chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બોલવાનું ઓછું અને કરી બતાવવાનું
બોલવાનું ઓછું અને
કરી બતાવવાનું વધુ રાખો,
કારણ કે માણસોને સાંભળવા
કરતા જોવું વધુ ગમે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bolavanu ochhu ane
kari batavavanu vadhu rakho,
karan ke manasone sambhalava
karata jovu vadhu game chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
એકલો દીવડો આપી આપીને કેટલું
એકલો દીવડો આપી
આપીને કેટલું અજવાળું આપે,
સાથે મળીને જો પ્રગટાવીએ
તો દિવાળી જેવું લાગે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
ekalo div do aapi
aapine ketalu ajavalu aape,
sathe maline jo pragatavie
to diwali jevu lage !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
હું ત્યાં પણ માત્ર તને
હું ત્યાં પણ
માત્ર તને જ માંગુ છું,
જ્યાં લોકો પોતાની
ખુશીઓ માંગે છે !!
hu tya pan
matr tane j mangu chhu,
jya loko potani
khushio mange chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારી જિંદગીની વાતો થાય અને
મારી જિંદગીની
વાતો થાય અને એમાં
તારું નામ ના લેવાય,
એ તો મારી જિંદગીની
બેઈજ્જતી થઇ કહેવાય !!
mari jindagini
vato thay ane ema
taru nam na levay,
e to mari jindagini
beijjati thai kahevay !!
Romantic Shayari Gujarati
4 years ago
તે ભલે મને રડાવ્યો જ
તે ભલે મને
રડાવ્યો જ છે હંમેશા,
પણ આ દિલ તને હસતી જ
જોવા માંગે છે !!
te bhale mane
radavyo j chhe hammesha,
pan aa dil tane hasati j
jova mange chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે તો એવી સાસુ જોઈએ,
મારે તો
એવી સાસુ જોઈએ,
જે એના છોકરાંથી વધારે
મને પ્રેમ કરે !!
mare to
evi sasu joie,
je ena chhokarathi vadhare
mane prem kare !!
Romantic Shayari Gujarati
4 years ago
