જો સપનાઓ ચંદ્ર સુધી પહોંચવાના
જો સપનાઓ ચંદ્ર સુધી
પહોંચવાના હોય સાહેબ,
તો પછી મહેનત પણ ચંદ્ર
સાથે જાગીને કરવી પડે !!
jo sapanao chandr sudhi
pahonchavana hoy saheb,
to pachhi mahenat pan chandr
sathe jagine karavi pade !!
Life Quotes Gujarati
3 years ago
એક માળાની જેમ મારી આત્માને
એક માળાની જેમ
મારી આત્માને પરોવી છે તારામાં,
યાદ રાખજે હું તૂટી જઈશ તો
તું પણ વિખેરાઈ જઈશ !!
ek malani jem
mari aatmane parovi chhe tarama,
yad rakhaje hu tuti jaish to
tu pan vikherai jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
તું આપીશ સાથ એ પૂછવાનો
તું આપીશ સાથ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી,
તું છો મારો શ્વાસ તારા વગર
જીવવાનો પ્રશ્ન જ નથી !!
tu aapish sath
e puchhavano prasn j nathi,
tu chho maro shvas tara vagar
jivavano prasn j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું વાતો કરું છું ખુદ
હું વાતો કરું છું
ખુદ મારી સાથે,
એકાંતને પણ મારી સાથે
અજાણ્યું નથી લાગતું !!
hu vato karu chhu
khud mari sathe,
ekant ne pan mari sathe
ajanyu nathi lagatu !!
Sad Shayari Gujarati
3 years ago
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી
અનુકૂળ સંજોગોમાં
જીવતો માણસ સુખી હોય છે,
પરંતુ સંજોગોને અનુકૂળ બનાવીને
જીવતો માણસ વધુ સુખી હોય છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
anukul sanjogoma
jivato manas sukhi hoy chhe,
parantu sanjogone anukul banavine
jivato manas vadhu sukhi hoy chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
કોઈને નડો નહીં ને સાહેબ,
કોઈને નડો નહીં ને સાહેબ,
એ પણ એક સમાજસેવા જ છે !!
💐🌺🙏સુપ્રભાત🙏🌺💐
koine nado nahi ne saheb,
e pan ek samajseva j chhe !!
💐🌺🙏suprabhat🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
તમે એવું વિચારો છો કે
તમે એવું વિચારો છો કે
તમે મને #ignore કરી રહ્યા છો,
પણ હકીકત એ છે કે તમે મને
ધીમે ધીમે ખોઈ રહ્યા છો !!
tame evu vicharo chho ke
tame mane #ignore kari rahya chho,
pan hakikat e chhe ke tame mane
dhime dhime khoi rahya chho !!
Narajagi Shayari Gujarati
3 years ago
હારવું જ પડે તો એ
હારવું જ પડે તો
એ રીતે હારો સાહેબ,
કે જીતનારને જીવનભર
અફસોસ રહી જાય !!
haravu j pade to
e rite haro saheb,
ke jitanar ne jivanabhar
afasos rahi jay !!
Life Quotes Gujarati
3 years ago
#Upset થઈને શું કરશો સાહેબ,
#Upset થઈને
શું કરશો સાહેબ,
છેલ્લે તો એ જ થવાનું જે
ઉપરવાળાએ #Set કર્યું છે !!
#upset thaine
shu karasho saheb,
chhelle to e j thavanu je
uparavalae #set karyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
હું કઈ રીતે રહી શકું
હું કઈ રીતે રહી શકું
તમને જોયા વગર,
આંખ કદી રહી શકે
મટકું માર્યા વગર !!
hu kai rite rahi shaku
tamane joya vagar,
aankh kadi rahi shake
mataku marya vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
