Shala Rojmel
સુવિચારની અસર એટલા માટે નથી

સુવિચારની અસર
એટલા માટે નથી દેખાતી,
કેમ કે લખનાર અને વાંચનાર
એમ માને છે કે તે બીજા
માટે લખેલા છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

suvichar ni asar
etala mate nathi dekhati,
kem ke lakhanar ane vanchanar
em mane chhe ke te bija
mate lakhel chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ મુકતા

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ
મુકતા શીખી જવું,
નહીતર જિંદગી અલ્પવિરામ
આપતી જ રહેશે !!

jarur pade tya purnaviram
mukata shikhi javu,
nahitar jindagi alpaviram
aapati j raheshe !!

Life Quotes Gujarati

3 years ago

લંકાના રાવણ કરતા વધુ ભયંકર

લંકાના રાવણ
કરતા વધુ ભયંકર છે
શંકાનો રાવણ,
જે સમજણનું જ
હરણ કરી જાય છે !!

lankana ravan
karata vadhu bhayankar chhe
shankano ravan,
je samajan nu j
haran kari jay chhe !!

Gujarati Suvichar

3 years ago

ખોટા સમયે ખરો આવે વિચાર,

ખોટા સમયે
ખરો આવે વિચાર,
બસ એ જ આપણા
માટે છે સુવિચાર !!

khota samaye
kharo aave vichar,
bas e j aapana
mate chhe suvichar !!

Gujarati Suvichar

3 years ago

બસ એક ભૂલ કરો અને

બસ એક ભૂલ કરો
અને પછી જુઓ,
બધા પોતપોતાની
ઔકાતથી તમને માપશે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

bas ek bhul karo
ane pachhi juo,
badha pot potani
aukat thi tamane mapashe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

આ રક્ષાબંધનમાં મારી બહેને એક

આ રક્ષાબંધનમાં
મારી બહેને એક ગિફ્ટ માંગી,
અને ગિફ્ટમાં એની ભાભી
એટલે કે તને માંગી !!

aa rakshabandhan ma
mari bahene ek gift mangi,
ane gift ma eni bhabhi
etale ke tane mangi !!

પ્રેમની તો ખબર નહીં, પણ

પ્રેમની તો ખબર નહીં,
પણ આજકાલ લોકો "Time pass"
પુરા દિલથી કરે છે !!

premani to khabar nahi,
pan aajakal loko"time pass"
pura dil thi kare chhe !!

તું જ મારી #બેસ્ટી હતી,

તું જ મારી #બેસ્ટી હતી,
છે અને હંમેશા રહીશ !!

tu j mari #besti hati,
chhe ane hammesha rahish !!

પ્રેમ એટલે બે દિલ એક

પ્રેમ એટલે
બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા
માટે પરમાત્મા !!
💖💖💖💖💖💖💖💖

prem etale
be dil ek aatma,
ane banne ekabija
mate paramatma !!
💖💖💖💖💖💖💖💖

Love Shayari Gujarati

3 years ago

લોકોએ મને સમજાવ્યું કે સમય

લોકોએ મને સમજાવ્યું કે
સમય જરૂર બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે
લોકો પણ બદલાઈ જાય છે !!

lokoe mane samajavyu ke
samay jarur badalai jay chhe,
pachhi samaye mane samajavyu ke
loko pan badalai jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.