Shala Rojmel
કળિયુગની કમાલ તો જુઓ સાહેબ,

કળિયુગની
કમાલ તો જુઓ સાહેબ,
બેટા કરતા ડેટાનું મહત્વ
વધારે છે અને લોકો કરતા
લોગોનું મહત્વ !!

kaliyug ni
kamal to juo saheb,
beta karata detanu mahatv
vadhare chhe ane loko karata
logonu mahatv !!

Life Quotes Gujarati

4 years ago

શતરંજ હોય કે પછી જિંદગી,

શતરંજ હોય
કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ
રાખવી પડે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

sataranj hoy
ke pachhi jindagi,
jitavh mate dhiraj
rakhavi pade chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

કેવા ગજબના સંબંધો છે, આ

કેવા ગજબના સંબંધો છે,
આ દિલ આજેય તકલીફમાં છે
અને તકલીફ આપનાર
આજેય દિલમાં છે !!

keva gajab na sambandho chhe,
dil aajey takalif ma chhe
ane takalif aapanar
aajey dil ma chhe !!

કરજદાર તો છે પણ કરજ

કરજદાર તો છે
પણ કરજ કોણ ચુકવે છે,
પોતાની ભૂલો પર પણ અહી
માથું કોણ નમાવે છે !!

karajadar to chhe
pan karaj kon chhukave chhe,
potani bhulo par pan ahi
mathu kon namave chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આ દિલ પણ એમને જ

આ દિલ પણ
એમને જ યાદ કરે છે,
જેમની પાસે આપણા
માટે સમય જ નથી !!

aa dil pan
emane j yad kare chhe,
jemani pase aapana
mate samay j nathi !!

નાની એવી જિંદગીએ બહુ મોટી

નાની એવી
જિંદગીએ બહુ મોટી
વાત શીખવાડી દીધી,
સંબંધ બધાથી સારો રાખો
પણ આશા કોઇથી નહીં !!

nani evi
jindagie bahu moti
vat shikhavadi didhi,
sambandh badhathi saro rakho
pan aasha koithi nahi !!

એણે પૂછ્યું તારો Goal શું

એણે પૂછ્યું
તારો Goal શું છે ?
મેં કહ્યું " તારી બાહોમાં સવાર " !!

ene puchhyu
taro goal shu chhe?
me kahyu" tari bahoma savar" !!

પ્રેમ એક એવી લાગણી છે,

પ્રેમ એક
એવી લાગણી છે,
જેમાં માણસ ખુદને
ભૂલી જાય છે બીજા માટે !!

prem ek
evi lagani chhe,
jema manas khud ne
bhuli jay chhe bija mate !!

Love Shayari Gujarati

4 years ago

સાથ છૂટવાના ચાન્સ તો પ્રેમમાં

સાથ છૂટવાના ચાન્સ તો
પ્રેમમાં રહે વ્હાલા,
આપણી દોસ્તી તો જન્મોજન્મ
આમ જ હાલતી રહેશે !!

sath chhutavana chance to
prem ma rahe vhala,
aapani dosti to janmojanm
aam j halati raheshe !!

સંબંધો તો સ્વર્ગમાં રચાય છે,

સંબંધો તો
સ્વર્ગમાં રચાય છે,
પૃથ્વી પર તો ફક્ત સરનામાં
શોધાય છે !!

sambandho to
svarg ma rachay chhe,
pruthvi par to fakt saranama
shodhay chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.