તું કહે છે કે હંમેશા
તું કહે છે કે
હંમેશા ખુશ રહ્યા કર,
તો તું પણ મારી પાસે
રહ્યા કર !!
tu kahe chhe ke
hammesha khush rahya kar,
to tu pan mari pase
rahya kar !!
Romantic Shayari Gujarati
4 years ago
લાખો દિલ તૂટી જાય છે
લાખો દિલ તૂટી જાય છે
આ એક જ વાક્યથી,
મારા ઘરે આપણા લગ્ન
માટે નહીં માને !!
lakho dil tuti jay chhe
ek j vaky thi,
mara ghare aapana lagn
mate nahi mane !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મજબુરીમાં હાથ શું ફેલાવ્યો મેં,
મજબુરીમાં
હાથ શું ફેલાવ્યો મેં,
મદદ તો મળી મને પણ
ખુમારી છીનવાઈ ગઈ !!
majaburima
hath shu felavyo me,
madad to mali mane pan
khumari chhinavai gai !!
Sad Shayari Gujarati
4 years ago
મારા ભાઈને બસ એક જ
મારા ભાઈને
બસ એક જ કામ છે,
મને યાદ દેવડાવવાનું
કે હું જાડી છું !!
😂😂😂😂😂😂
mara bhaine
bas ek j kam chhe,
mane yad devadavavanu
ke hu jadi chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સવાલો તો કરી લઈશ હું
સવાલો તો
કરી લઈશ હું
મારા ભગવાનથી,
પણ જવાબમાં
તું મળીશ મને ?
savalo to
kari laish hu
mara bhagavan thi,
pan javab ma
tu malish mane?
Romantic Shayari Gujarati
4 years ago
કેટલો ગુસ્સો આવે જયારે બધા
કેટલો ગુસ્સો આવે
જયારે બધા વાસણ ધોવાઇ
ગયા પછી કોઈ બે બીજી ડીશ
લઈને આવે !!
😂😂😂😂😂😂
ketalo gusso aave
jayare badha vasan dhovai
gaya pachhi koi be biji dish
laine aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેટલી વ્હાલી લાગતી હોય છે
કેટલી વ્હાલી લાગતી
હોય છે એ છોકરીઓ,
જે સુંદર હોવા છતાં જરાય
અભિમાની નથી હોતી !!
ketali vhali lagati
hoy chhe e chhokario,
je sundar hova chhata jaray
abhimani nathi hoti !!
Romantic Shayari Gujarati
4 years ago
વીરતાનો એક એવોર્ડ એમના માટે,
વીરતાનો એક
એવોર્ડ એમના માટે,
પરીક્ષા નજીક હોવા છતાં
પણ જે #PUBG રમે છે !!
😂😂😂😂😂😂
viratano ek
award emana mate,
pariksha najik hova chhata
pan je #pubg rame chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સામ સામે દલીલો કરીને સંબંધ
સામ સામે
દલીલો કરીને સંબંધ
બગાડતા તો બધાને આવડે,
પણ જતું કરીને સંબંધ
સાચવતા તો અમુક
લોકોને જ આવડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sam same
dalilo karine sambandh
bagadata to badhane aavade,
pan jatu karine sambandh
sachavata to amuk
lokone j aavade !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
હું મૌનમાં દબાવેલો દારૂગોળો, અને
હું મૌનમાં
દબાવેલો દારૂગોળો,
અને તમારું સહેજ મલકવું
એ દીવાસળી !!
hu maun ma
dabavelo darugolo,
ane tamaru sahej malakavu
e divasali !!
Romantic Shayari Gujarati
4 years ago
