ગાંડી મને તારી બે વાત
ગાંડી મને તારી
બે વાત બહુ પસંદ છે,
એક મસ્ત એવી Zappi અને
હોઠ પર Sweet એવી Pappi !!
gandi mane tari
be vat bahu pasand chhe,
ek mast evi zappi ane
hoth par sweet evi pappi !!
Romantic Shayari Gujarati
4 years ago
ચાલો હવે શાંતિથી જીવી લઈએ
ચાલો હવે શાંતિથી
જીવી લઈએ આ જિંદગી,
અને જે દિલ દુખાવે એનાથી
થોડા દુર થઇ જઈએ !!
chalo have shantithi
jivi laie aa jindagi,
ane je dil dukhave enathi
thodaa dur thai jaie !!
Life Quotes Gujarati
4 years ago
દિલ પથ્થર જેવું કરી લો
દિલ પથ્થર જેવું
કરી લો સાહેબ,
કેમ કે દુનિયા તો પથ્થર
લઈને જ ફરે છે !!
dil paththar jevu
kari lo saheb,
kem ke duniya to paththar
laine j fare chhe !!
Life Quotes Gujarati
4 years ago
ચિંતા, દેવું અને પ્રેમ, કોઈ
ચિંતા, દેવું અને પ્રેમ,
કોઈ કરતુ નથી પણ
થઇ જાય છે !!
chinta, devu ane prem,
koi karatu nathi pan
thai jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
પ્રયત્ન ત્યાં સુધી કરવો, જ્યાં
પ્રયત્ન ત્યાં સુધી કરવો,
જ્યાં સુધી #Block ના થાઓ !!
😂😂😂😂😂😂
prayatn tya sudhi karavo,
jya sudhi #block na thao !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકો પર હસવા કરતા, લોકો
લોકો પર હસવા કરતા,
લોકો સાથે હસશો તો એમને
પણ ગમશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
loko par hasava karata,
loko sathe hasasho to emane
pan gamashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
કોરા કાગળ પર લખવું હોય
કોરા કાગળ પર
લખવું હોય તો લખી લે દિકા,
મારા જેવો પાગલ પ્રેમી તને
ક્યાંય નહીં મળે !!
kora kagal par
lakhavu hoy to lakhi le dika,
mara jevo pagal premi tane
kyany nahi male !!
Romantic Shayari Gujarati
4 years ago
તું આવીને બસ થોડું સ્પર્શી
તું આવીને
બસ થોડું સ્પર્શી લે મને,
લોકો કહે છે કે હું તારા
ખોટા વહેમમાં છું !!
tu aavine
bas thodu sparshi le mane,
loko kahe chhe ke hu tara
khota vahem ma chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
હક તારા પર કરું જ
હક તારા પર
કરું જ કેવી રીતે,
જયારે તારો પ્રેમ જ
બીજા માટે છે !!
hak tara par
karu j kevi rite,
jayare taro prem j
bija mate chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
આજકાલ સમયની રાહ નથી જોવી
આજકાલ સમયની
રાહ નથી જોવી પડતી,
હવે પરિસ્થિતિ જ માણસને
સમયથી પહેલા સમજદાર
બનાવી દે છે !!
aajakal samay ni
rah nathi jovi padati,
have paristhiti j manas ne
samay thi pahela samajadar
banavi de chhe !!
Life Quotes Gujarati
4 years ago
