ભર બપોરે ઘરમાં ચોરી થાય
ભર બપોરે ઘરમાં ચોરી થાય
તો પડોશીને પણ ખબર ના પડે,
જે દિવસ ગર્લફ્રેન્ડ ઘરે આવે
આખા ગામને ખબર પડી જાય !!
bhar bapore ghar ma chori thay
to padoshine pan khabar na pade,
je divas girlfriend ghare aave
aakha gam ne khabar padi jay !!
Gujarati Jokes
3 years ago
સંબંધ સાચવવા માટે હોય છે
સંબંધ સાચવવા માટે હોય છે
અને પૈસા વાપરવા માટે હોય છે,
પરંતુ આજની દુનિયામાં લોકો પૈસા
સાચવે છે અને સંબંધ વાપરે છે !!
sambandh sachavava mate hoy chhe
ane paisa vaparava mate hoy chhe,
parantu aajani duniyama loko paisa
sachave chhe ane sambandh vapare chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
નવી શરૂવાત માણસને થોડો ડરાવે
નવી શરૂવાત
માણસને થોડો ડરાવે છે,
પણ યાદ રાખજો દોસ્ત સફળતા
મુશ્કેલી જાયને પછી જ
નજર આવે છે !!
navi sharuvat
manas ne thodo darave chhe,
pan yad rakhajo dost safalata
muskeli jay ne pachhi j
najar aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
મજબૂરી એની હતી, અને એકલો
મજબૂરી એની હતી,
અને એકલો હું રહી ગયો !!
😔😔😔😔😔😔
majaburi eni hati,
ane ekalo hu rahi gayo !!
😔😔😔😔😔😔
Narajagi Shayari Gujarati
3 years ago
એક સફળ વ્યક્તિ પાછળ, ઘણાં
એક સફળ
વ્યક્તિ પાછળ,
ઘણાં બધા અસફળ
વર્ષો હોય છે !!
🌸🌻🙏શુભ રાત્રી🙏🌻🌸
ek safal
vyakti pachhal,
ghana badha asafal
varsho hoy chhe !!
🌸🌻🙏shubh ratri🙏🌻🌸
Good Night Shayari Gujarati
3 years ago
સાહેબ મૌત તો બસ નામથી
સાહેબ મૌત તો
બસ નામથી જ બદનામ છે,
બાકી તકલીફ તો જીંદગી પણ
આપે જ છે !!
saheb maut to
bas nam thi j badanam chhe,
baki takalif to jindagi pan
aape j chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસોની આ દુનિયામાં બસ આ
માણસોની આ દુનિયામાં
બસ આ એક જ રુદન છે,
લાગણીઓ પોતાની હોય તો
લાગણી અને બીજાની હોય
તો રમકડું !!
manasoni aa duniyama
bas ek j rudan chhe,
laganio potani hoy to
lagani ane bijani hoy
to ramakadu !!
Sad Shayari Gujarati
3 years ago
આ દુનિયા ની સૌથી મોટી
આ દુનિયા ની
સૌથી મોટી તકલીફ એ છે,
કે લોકો સાચું મનમાં બોલે છે,
અને ખોટું બુમો પાડી
ને બોલે છે !!
aa duniya ni
sauthi moti takalif e chhe,
ke loko sachu man ma bole chhe,
ane khotu bumo padi
ne bole chhe !!
Gujarati Suvichar
3 years ago
જે મને ગમી, એની છે
જે મને ગમી,
એની છે કમી !!
je mane gami,
eni chhe kami !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક ટણપા એવા પણ હોય,
અમુક ટણપા
એવા પણ હોય,
જે મિત્રએ મેળ પડાવ્યો
હોય એને જ ભૂલી જાય !!
😂😂😂😂😂
amuk tanapa
eva pan hoy,
je mitr e mel padavyo
hoy ene j bhuli jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
