આજકાલ છોકરીઓ બસ એક જ
આજકાલ છોકરીઓ
બસ એક જ કામ કરે છે,
દિલ તોડવાનું !!
aajakal chhokario
bas ek j kam kare chhe,
dil todavanu !!
Gujarati Jokes
3 years ago
દરેક વ્યક્તિ કે જેને તમે
દરેક વ્યક્તિ કે
જેને તમે જાણો છો,
એની અંદર એક વ્યક્તિ છે
જેને તમે નથી જાણતા !!
darek vyakti ke
jene tame jano chho,
eni andar ek vyakti chhe
jene tame nathi janata !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસ કરવો મહત્વનો છે, પ્રેમ
વિશ્વાસ કરવો મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને !!
vishvas karavo mahatvano chhe,
prem to badha kare j chhe ne !!
Love Shayari Gujarati
3 years ago
હું મારી હદમાં છું, અને
હું મારી હદમાં છું,
અને તું મારામાં બેહદ છે !!
hu mari had ma chhu,
ane tu marama behad chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
વાયદો હતો એક સાંજે મળવાનો,
વાયદો હતો
એક સાંજે મળવાનો,
ના એ સાંજ આવી અને
ના એ આવી !!
vayado hato
ek sanje malavano,
na e sanj aavi ane
na e aavi !!
Breakup Shayari Gujarati
3 years ago
લેવી હોય તો લઇ લો
લેવી હોય તો લઇ લો
તલાશી અહીં હર કોઈની,
બધાની પાસે મળી આવશે
એકાદ મનગમતી ઉદાસી.
levi hoy to lai lo
talashi ahi har koini,
badhani pase mali aavashe
ekad managamati udasi.
Sad Shayari Gujarati
3 years ago
મમ્મી કિચનમાં જમવાનું બનાવતી હોય,
મમ્મી કિચનમાં
જમવાનું બનાવતી હોય,
ત્યારે એની જોડે લમણાઝીક
કરવાની અલગ મજા હોય છે !!
😂😂😂😂😂😂😂
mummy kichan ma
jamavanu banavati hoy,
tyare eni jode lamanajhik
karavani alag maja hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ તો તારી આદત થઇ
આ તો તારી
આદત થઇ ગઈ છે એટલે,
બાકી ખબર તો મને પણ છે
કે તું મારા નસીબમાં નથી !!
aa to tari
aadat thai gai chhe etale,
baki khabar to mane pan chhe
ke tu mara nasib ma nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આટલા તો મારી EX એ
આટલા તો મારી EX એ
પણ રંગ નહોતા બદલ્યા,
જેટલા આ ફંગલ્સ બદલે છે !!
😂😂😂😂😂😂
aatala to mari ex e
pan rang nahota badalya,
jetala aa fangals badale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક Married દુઃખી દીકરી કરતા,
એક Married
દુઃખી દીકરી કરતા,
Unmarried દુઃખી દીકરી
ઘણી સારી !!
ek married
dukhi dikari karata,
unmarried dukhi dikari
ghani sari !!
Life Quotes Gujarati
3 years ago
