કોણે કહ્યું કે કોહીનુર અહી
કોણે કહ્યું કે
કોહીનુર અહી નથી,
મારું ફ્રેન્ડ લીસ્ટ જુઓ તો
કેટલાય કોહીનુર મળશે !!
kone kahyu ke
kohinur ahi nathi,
maru friend list juo to
ketalay kohinur malashe !!
Dosti Shayari Gujarati
4 years ago
કેટલાક લોકો આપણી જિંદગી હોય
કેટલાક લોકો
આપણી જિંદગી હોય છે,
પણ અફસોસ કે જિંદગીમાં
નથી હોતા !!
ketalak loko
aapani jindagi hoy chhe,
pan afasos ke jindagima
nathi hota !!
Sad Shayari Gujarati
4 years ago
વફાદારીનો સાચો મતલબ એ લોકોને
વફાદારીનો સાચો
મતલબ એ લોકોને પૂછો,
જે વર્ષો સુધી કોઈ એકને
જ પ્રેમ કરે છે !!
vafadarino sacho
matalab e lokone puchho,
je varsho sudhi koi ek ne
j prem kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઘણુબધું ગુમાવ્યું મેં બસ એક
ઘણુબધું ગુમાવ્યું મેં
બસ એક તને મેળવવા માટે,
અને મારું નસીબ તો જો
કે મળી મને તું પણ નહીં !!
ghanubadhu gumavyu me
bas ek tane melavava mate,
ane maru nasib to jo
ke mali mane tu pan nahi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આપણી બધા પાસે એક મિત્ર
આપણી બધા પાસે
એક મિત્ર તો એવો હોય જ,
જેને છોકરી જોતા જ ઓટોમેટિક
બ્રેક લાગી જાય !!
😂😂😂😂😂
aapani badha pase
ek mitr to evo hoy j,
jene chhokari jota j automatic
break lagi jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પાગલ તું મારું DP OPEN
પાગલ તું મારું DP
OPEN પણ નથી કરતી,
અને હું તારા એક જેવા બે ફોટા
પણ DELETE નથી કરતો !!
pagal tu maru dp
open pan nathi karati,
ane hu tara ek jeva be phota
pan delete nathi karato !!
Narajagi Shayari Gujarati
4 years ago
સપના આવે એ માટે સુઈ
સપના આવે એ માટે
સુઈ જવું જરૂરી છે,
પણ સપના પુરા કરવા
માટે સમયસર જાગી જવું
પણ જરૂરી છે !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏
sapanaa ave e mate
sui javu jaruri chhe,
pan sapana puar karava
mate samayasar jagi javu
pan jaruri chhe !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏
Good Morning Quotes Gujarati
4 years ago
તું તો મારા વગર જીવી
તું તો મારા વગર
જીવી શકે છે યાર,
બસ મને જ તારા વગર
જીવતા નથી આવડતું !!
tu to mara vagar
jivi shake chhe yar,
bas mane j tara vagar
jivata nathi aavadatu !!
Breakup Shayari Gujarati
4 years ago
મોદીજીના આવવાથી લોકો "વિકાસ" શબ્દ
મોદીજીના
આવવાથી લોકો "વિકાસ"
શબ્દ સાંભળતા થયા,
બાકી પહેલા તો "ગોટાળો"
જ સાંભળ્યું છે !!
😜😜😜😜😜
modijina
aavavathi loko"vikas"
shabd sambhalata thay,
baki pahela to"gotalo"
j sambhalyu chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
બધા રિસાઈ જાય એ ચાલશે,
બધા રિસાઈ જાય એ ચાલશે,
પણ મારી મમ્મીનો જમાઈ
રિસાઈ જાય એ નહીં ચાલે !!
badha risai jay e chalashe,
pan mari mummyno jamai
risai jay e nahi chale !!
Romantic Shayari Gujarati
4 years ago
