એક તો એ મીઠું બોલીને
એક તો
એ મીઠું બોલીને
ડાયાબીટીસ કરી દે,
ને ઉપરથી એમ કહે કે
તબિયત સાચવજો !!
ek to
e mithu boline
diabetes kari de,
ne upar thi em kahe ke
tabiyat sachavajo !!
Romantic Shayari Gujarati
4 years ago
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
દોસ્તી એવા
વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા
જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
dosti eva
vyakti sathe karavi,
jenama aapana karata
gnana vadhare hoy-paisa nahi.
Dosti Shayari Gujarati
4 years ago
મને નાના છોકરાઓ ત્યાં સુધી
મને નાના છોકરાઓ
ત્યાં સુધી જ ગમે,
જ્યાં સુધી એમ ના પૂછે
તમારા ફોનમાં ગેમ છે ?
😂😂😂😂😂😂😂
mane nana chhokarao
tya sudhi j game,
jya sudhi em na puchhe
tamar phone ma game chhe?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પહેલા આપણે રાત્રે વાતો કરતા
પહેલા આપણે રાત્રે વાતો
કરતા કરતા સુઈ જતા હતા,
અને આજે આપણે એ જ વાતો
યાદ કરીને જાગીએ છીએ !!
pahela aapane ratre vato
karata karata sui jata hata,
ane aaje aapane e j vato
yad karine jagie chhie !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જીવનમાં એવા લોકોથી દુર રહેવું,
જીવનમાં એવા
લોકોથી દુર રહેવું,
જે તમારા હોવા છતાં
તમારા નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivan ma eva
lokothi dur rahevu,
je tamara hova chhata
tamara nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
એકવાર આ લોકડાઉન ખુલી જવા
એકવાર આ
લોકડાઉન ખુલી જવા દો,
થોડા દિવસ તો ઘેર જ નથી આવવું,
આબુ જઈને બેકાબુ થઇ જવું છે !!
😂😂😂😂😂😂
ekavar aa
lockown khuli java do,
thoda divas to gher j nathi aavavu,
aabu jaine bekabu thai javu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમે લડી રહ્યા હતા, ને
અમે લડી રહ્યા હતા,
ને #Ego જીતી ગયો !!
ame ladi rahya hata,
ne #ego jiti gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તું મને શોધે છે મારામાં,
તું મને શોધે છે મારામાં,
અને હું ખોવાયો છું તારામાં !!
tu mane shodhe chhe marama,
ane hu khovayo chhu tarama !!
Romantic Shayari Gujarati
4 years ago
એક બાળકના ઘડતરમાં, બાપનું પણ
એક બાળકના ઘડતરમાં,
બાપનું પણ ઘણું બલિદાન હોય છે !!
ek balak na ghadatar ma,
bap nu pan ghanu balidan hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
દુનિયામાં રંગ તો ઘણા છે
દુનિયામાં રંગ તો
ઘણા છે સાહેબ,
જો રંગોળી થવું હોય
તો ભેગું થવું પડે !!
duniyama rang to
ghana chhe saheb,
jo rangoli thavu hoy
to bhegu thavu pade !!
Life Quotes Gujarati
4 years ago
