Shala Rojmel
જો હારવાની બીક લાગતી હોય,

જો હારવાની
બીક લાગતી હોય,
તો જીતવાની ઈચ્છા
ક્યારેય ના રાખતા !!
🌺🌻🙏શુભ સવાર🙏🌻🌺

jo haravani
bik lagati hoy,
to jitavani ichchha
kyarey na rakhata !!
🌺🌻🙏shubh savar🙏🌻🌺

જેની કોઈ ગેરંટી નથી તેનું

જેની કોઈ ગેરંટી નથી
તેનું નામ "મૌત",
અને જેની પૂરે પૂરી ગેરંટી છે
એનું નામ "દોસ્તી" !!

jeni koi geranti nathi
tenu nam"maut",
ane jeni pure puri geranti chhe
enu nam"dosti" !!

એણે એના હાથથી એકવાર પાણી

એણે એના હાથથી
એકવાર પાણી શું પાયું,
આજ સુધી ફરી તરસ
નથી લાગી !!

ene en hath thi
ekavar pani shu payu,
aaj sudhi fari taras
nathi lagi !!

પ્રેમની તુલના નફરત સાથે ના

પ્રેમની તુલના નફરત
સાથે ના કરશો વ્હાલા,
કેમ કે જેને પ્રેમ થયો છે એ
કબરમાં પણ શ્વાસ
વગર જીવે છે !!

prem ni tulana nafarat
sathe na karasho vhala,
kem ke jene prem thayo chhe e
kabar ma pan shvas
vagar jive chhe !!

Love Shayari Gujarati

4 years ago

જોયા કરો છો કેમ મારા

જોયા કરો છો
કેમ મારા મૌનને,
શું કશું કહ્યું છે ખરેખર
કહ્યા વગર મેં !!

joya karo chho
kem mara maun ne,
shu kashu kahyu chhe kharekhar
kahya vagar me !!

Love Shayari Gujarati

4 years ago

આજકાલ લોકો કેળાની છાલથી વધારે

આજકાલ લોકો
કેળાની છાલથી વધારે તો,
છોકરીઓની વાતો પર
વધારે લપસે છે !!
😂😂😂😂😂

aajakal loko
kelani chhal thi vadhare to,
chhokarioni vato par
vadhare lapase chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

નથી સમાતો હવે આંખોમાં બીજા

નથી સમાતો હવે આંખોમાં
બીજા કોઈનો ચહેરો,
કાશ અમે તમને મન ભરીને
જોયા જ ના હોત !!

nathi samato have aankhoma
bija koino chahero,
kash ame tamane man bharine
joy j na hot !!

એ દિવસ વેલેન્ટાઇન જ હશે,

એ દિવસ
વેલેન્ટાઇન જ હશે,
જયારે તમે કોઈ યોગ્ય
વ્યક્તિના પ્રેમમાં હશો !!

e divas
valentine j hashe,
jayare tame koi yogy
vyaktina prem ma hasho !!

તમારી જાતને કોઈ દિવસ બેકાર

તમારી જાતને
કોઈ દિવસ બેકાર ના સમજતા,
તમે કાઢેલા કાર્બન ડાયોક્સાઈડથી
જ વૃક્ષો જીવિત છે !!
😂😂😂😂😂

tamari jat ne
koi divas bekar na samajata,
tame kadhela caebon dioxide thi
j vruksho jivit chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

અમુક આંટીઓ દુનિયામાં ખાલી, બીજાની

અમુક આંટીઓ
દુનિયામાં ખાલી,
બીજાની સગાઈઓ
કરાવવા જ આવે છે !!
😂😂😂😂😂

amuk antio
duniyama khali,
bijani sagaio
karavava j aave chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.