કોઈ માણસ આપણી ભૂલ ત્યારે
કોઈ માણસ આપણી
ભૂલ ત્યારે જ બતાવે,
જ્યારે એ આપણને Perfect
બનાવવા ઇચ્છતું હોય !!
koi manas aapani
bhul tyare j batave,
jyare e aapan ne perfect
banavava ichchatu hoy !!
Gujarati Suvichar
3 years ago
ભલે ને સાવ ઉપરછલ્લી આપણી
ભલે ને સાવ ઉપરછલ્લી
આપણી મુલાકાત છે,
પણ એમાય તને એક નજર
જોયાની વાત છે !!
bhale ne sav uparachalli
aapani mulakat chhe,
pan emay tane ek najar
joyani vat chhe !!
Love Shayari Gujarati
3 years ago
એ મારા વગર રહી નથી
એ મારા વગર
રહી નથી શકતી,
બસ એ જ વાત એ
કહી નથી શકતી !!
e mara vagar
rahi nathi shakati,
bas e j vat e
kahi nathi shakati !!
Romantic Shayari Gujarati
3 years ago
તને યાદ કરું છું ને
તને યાદ કરું છું
ને મહેકવા લાગુ છું,
કોણ કહે છે પ્રેમમાં જિંદગી
જોડે જ જીવવી જોઈએ !!
tane yad karu chhu
ne mahekava lagu chhu,
kon kahe chhe prem ma jindagi
jode j jivavi joie !!
Miss You Shayari Gujarati
3 years ago
આંખો બંધ કરુ અને ચહેરો
આંખો બંધ કરુ
અને ચહેરો તારો હોય,
શ્વાસ તું લે ને ધબકારા
મારા હોય!!
aankho bandh karu
ane chahero taro hoy,
shvas tu le ne dhabakara
mara hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
ચોપડીના દાખલા ખોટા પડે તો
ચોપડીના દાખલા ખોટા પડે
તો પહોંચી વળાય સાહેબ,
લાગણીનું ગણિત ખોટું પડે તો
જિંદગી ગોટાળે ચડી જાય છે.
copadina dakhala khota pade
to pahonchi valay saheb,
laganinu ganit khotu pade to
jindagi gotale chadi jay chhe.
Sad Shayari Gujarati
3 years ago
મનમાં હંમેશા જીતવાની આશા હોવી
મનમાં હંમેશા જીતવાની
આશા હોવી જોઈએ,
કારણ કે નસીબ બદલાય કે
ના બદલાય પરંતુ સમય
ચોક્કસપણે બદલાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
man ma hammesha jitavani
aasha hovi joie,
karan ke nasib badalay ke
na badalay parantu samay
chokkas pane badalay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
Public વચ્ચે પણ પ્રેમ કરી
Public વચ્ચે
પણ પ્રેમ કરી શકે,
મારે કોઈ એવો લાઈફ
પાર્ટનર જોઈએ !!
public vachche
pan prem kari shake,
mare koi evo life
partner joie !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી માટે તું ખાસ છે,
મારી માટે તું ખાસ છે,
કોઈ ટાઈમપાસ નહીં !!
mari mate tu khas chhe,
koi time pass nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સો કરીશ અને મનાવી પણ
ગુસ્સો કરીશ
અને મનાવી પણ લઈશ,
હેરાન કરીશ પણ ક્યારેય
છોડીશ નહીં !!
gusso karish
ane manavi pan laish,
heran karish pan kyarey
chhodish nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
