પ્રેમની તુલના નફરત સાથે ના
પ્રેમની તુલના નફરત
સાથે ના કરશો વ્હાલા,
કેમ કે જેને પ્રેમ થયો છે એ
કબરમાં પણ શ્વાસ
વગર જીવે છે !!
prem ni tulana nafarat
sathe na karasho vhala,
kem ke jene prem thayo chhe e
kabar ma pan shvas
vagar jive chhe !!
Love Shayari Gujarati
2 years ago