Shala Rojmel
ભારતમાં લોકસભા થતા પહેલા, પાકિસ્તાનમાં

ભારતમાં
લોકસભા થતા પહેલા,
પાકિસ્તાનમાં શોકસભા
થવી જોઈએ !!
🙏🙏🙏જય હિન્દ🙏🙏🙏

bharat ma
lokasabha thata pahela,
pakistan ma shokasabha
thavi joie !!
🙏🙏🙏jay hind🙏🙏🙏

Life Quotes Gujarati

4 years ago

શક કર્યો એ ભલે ખોટું

શક કર્યો
એ ભલે ખોટું કર્યું,
પણ શક તો સાચો જ
પડ્યો સાહેબ !!

shak karyo
e bhale khotu karyu,
pan shak to sacho j
padyo saheb !!

હવે ભરોસો નથી એ વાત

હવે ભરોસો
નથી એ વાત પર,
કે સમય જતા બધું ઠીક
થઇ જાય છે !!

have bharoso
nathi e vat par,
ke samay jata badhu thik
thai jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આમ તો યાદ જેવી કોઈ

આમ તો યાદ
જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર જિંદગીમાં
મજા નથી !!

am to yad
jevi koi saja nathi,
toy yad vagar jindagima
maja nathi !!

તે જ આપી હતી ખુશીઓ

તે જ આપી હતી
ખુશીઓ મને,
અને હવે તે જ
છીનવી લીધી !!

te j aapi hati
khushio mane,
ane have te j
chhinavi lidhi !!

એક વાત યાદ રાખજો સાહેબ,

એક વાત
યાદ રાખજો સાહેબ,
ચાર દિવસની જિંદગીમાંથી
બે દિવસ જ ભલે જીવો
પણ વટથી જીવજો !!

ek vat
yad rakhajo saheb,
char divas ni jindagimanthi
be divas j bhale jivo
pan vat thi jivajo !!

Life Quotes Gujarati

4 years ago

પ્રેમ અને 11th Science બસ

પ્રેમ અને
11th Science બસ
શરૂઆતમાં જ સારા લાગે,
બાકી આગળ તો તમે
સમજદાર છો જ !!

prem ane
11th schience bas
sharuat ma j sara lage,
baki agal to tame
samajadar chho j !!

Love Shayari Gujarati

4 years ago

આ દિલ તને પાગલોની જેમ

આ દિલ તને
પાગલોની જેમ પ્રેમ કરે છે,
પ્લીઝ ક્યારેય એને તોડતી નહીં !!

a dil tane
pagaloni jem prem kare chhe,
please kyarey ene todati nahi !!

માણસ પાસે બધા #Solution છે,

માણસ પાસે
બધા #Solution છે,
બસ #Problem બીજાના
હોવા જોઈએ !!
😂😂😂😂😂😂

manas pase
badha #solution chhe,
bas #problem bijana
hova joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આંખોની અદા એની નશીલી નશીલી,

આંખોની અદા
એની નશીલી નશીલી,
ગામ આખું કહે મને
શરાબી શરાબી !!

ankhoni ada
eni nashili nashili,
gam aakhu kahe mane
sharabi sharabi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.