Shala Rojmel
માના કી તુમ બહુત પ્યારી

માના કી
તુમ બહુત પ્યારી હો,
તો ડૂબ મરો કોનસી
હમારી હો !!
😂😂😂😂😂😂

mana ki
tum bahut pyari ho,
to dub maro konasi
hamari ho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હારવાની મને ક્યાં આદત હતી,

હારવાની મને
ક્યાં આદત હતી,
પણ આ તો તારી
ખુશીનો સવાલ હતો !!

haravani mane
kya aadat hati,
pan aa to tari
khushino saval hato !!

ચહેરો મુરઝાઈ જવાના લાખ કારણ

ચહેરો મુરઝાઈ
જવાના લાખ કારણ છે,
ને તમારું સ્મિત માત્ર એનું
નિવારણ છે !!

chhero murazai
javan lakh karan chhe,
ne tamaru smit matr enu
nivaran chhe !!

Gujarati Suvichar

3 years ago

તારા ફોનમાં બેલેન્સ કરાવાનું ઘણું

તારા ફોનમાં બેલેન્સ
કરાવાનું ઘણું મન થાય,
પણ તું નંબર આપે
તો કરાવુંને !!
😂😂😂😂😂😂😂😂

tar phone ma balence
karavanu ghanu man thay,
pan tu number aape
to karavune !!
😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાઇફને એટલી સીરીયસલી ન લો

લાઇફને એટલી
સીરીયસલી ન લો કે,
જીવવાની હળવાશ જ
મહેસુસ ન થાય !!

life ne etali
seriously na lo ke,
jivavani halavash j
mahesus na thay !!

Life Quotes Gujarati

3 years ago

"વાંક" કોનો હતો એનાથી કોઈ

"વાંક" કોનો હતો એનાથી
કોઈ ફેર નથી પડતો સાહેબ,
"નિર્ણય" હંમેશા કુદરતનો હોય છે
જે દરેકને ભોગવવો પડે છે !!
🍀🌱🙏શુભ રાત્રી🙏🌱🍀

"vank" kono hato enathi
koi fer nathi padato saheb,
"nirnay" hammesha kudarat no hoy chhe
je darek ne bhogavavo pade chhe !!
🍀🌱🙏shubh ratri🙏🌱🍀

પ્રેમ વ્યક્તિની એ તાકાત છે

પ્રેમ વ્યક્તિની એ તાકાત છે
જે એને મળી જાય તો એ,
જીંદગીમાં ક્યારેય કોઈનાથી
નથી હારી શકતો !!
🌸🌻🙏શુભ સવાર🙏🌻🌸

prem vyaktini e takat chhe
je ene mali jay to e,
jindagima kyarey koinathi
nathi hari shakato !!
🌸🌻🙏shubh savar🙏🌻🌸

જો હારવાની બીક લાગતી હોય,

જો હારવાની
બીક લાગતી હોય,
તો જીતવાની ઈચ્છા
ક્યારેય ના રાખતા !!
🌺🌻🙏શુભ સવાર🙏🌻🌺

jo haravani
bik lagati hoy,
to jitavani ichchha
kyarey na rakhata !!
🌺🌻🙏shubh savar🙏🌻🌺

જેની કોઈ ગેરંટી નથી તેનું

જેની કોઈ ગેરંટી નથી
તેનું નામ "મૌત",
અને જેની પૂરે પૂરી ગેરંટી છે
એનું નામ "દોસ્તી" !!

jeni koi geranti nathi
tenu nam"maut",
ane jeni pure puri geranti chhe
enu nam"dosti" !!

એણે એના હાથથી એકવાર પાણી

એણે એના હાથથી
એકવાર પાણી શું પાયું,
આજ સુધી ફરી તરસ
નથી લાગી !!

ene en hath thi
ekavar pani shu payu,
aaj sudhi fari taras
nathi lagi !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.