મૌન એટલે સૌથી અઘરી દલીલ,
મૌન એટલે
સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો
સૌથી કઠીન હોય છે !!
maun etale
sauthi aghari dalil,
jeno pratikar karavo
sauthi kathin hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
2023 નો પહેલો ઝટકો, 14
2023 નો પહેલો ઝટકો,
14 જાન્યુઆરી એ saturday છે !!
😂😂😂😂😂😂
2023 no pahelo zatako,
14 janyuari e saturday chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દોસ્તીમાં ક્યારેય Sorry નહીં કહેવાનું,
દોસ્તીમાં ક્યારેય
Sorry નહીં કહેવાનું,
એમાં ખાલી એટલું જ કહેવાનું
કે બધી ભૂલ તારી જ છે !!
😂😂😂😂😂😂
dostima kyarey
sorry nahi kahevanu,
ema khali etalu j kahevanu
ke badhi bhul tari j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ ડીસેમ્બરને કોઈ મારાથી બચાવી
આ ડીસેમ્બરને
કોઈ મારાથી બચાવી લ્યો,
નહીં તો હું એને પણ બરબાદ
કરી નાખીશ !!
😂😂😂😂😂😂
aa december ne
koi marathi bachavei lyo,
nahi to hu ene pan barabad
kari nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈ કહેશે પથ્થર દિવસ ક્યારે
કોઈ કહેશે
પથ્થર દિવસ ક્યારે છે ?
બે-ચાર લોકોના માથા
ફોડવા છે !!
😂😂😂😂😂😂
koi kaheshe
paththar divas kyare chhe?
be-char lokona matha
fodava chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારા નખરાઓના નશાની, આદત થઇ
તારા નખરાઓના નશાની,
આદત થઇ ગઈ છે
મારી આંખોને !!
tara nakharaona nashani,
aadat thai gai chhe
mari aankhone !!
Romantic Shayari Gujarati
4 years ago
તું ચાહે લાખ દુઃખ આપ,
તું ચાહે
લાખ દુઃખ આપ,
ખુશી મને તારી પાસે
જ મળે છે !!
tu chahe
lakh dukh aap,
khushi mane tari pase
j male chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે કોઈ વગર કારણે છોડી
જયારે કોઈ
વગર કારણે છોડી જાય છે,
ત્યારે તકલીફ તકલીફ કરતા
પણ વધારે થાય છે !!
jayare koi
vagar karane chhodi jay chhe,
tyare takalif takalif karata
pan vadhare thay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
એકની એક ભૂલ હું વારંવાર
એકની એક ભૂલ
હું વારંવાર કરતો રહ્યો,
એની ના છતાંય એને
અનહદ પ્રેમ કરતો રહ્યો !!
ek ni ek bhul
hu varamvar karato rahyo,
eni na chhatay ene
anahad prem karato rahyo !!
Romantic Shayari Gujarati
4 years ago
Dear Best Friend ! ભલે તું
Dear Best Friend !
ભલે તું રોજ નથી મળતી
પણ મારી Best Friend
તો તું જ રહીશ !!
dear best friend!
bhale tu roj nathi malati
pan mari best friend
to tu j rahish !!
Dosti Shayari Gujarati
4 years ago
