કોઈ ગમતું માણસ આપણા પર
કોઈ ગમતું માણસ
આપણા પર હક જતાવે,
એનાથી વધારે આનંદની લાગણી
બીજી કોઈ ના હોઈ શકે !!
koi gamatu manas
aapana par hak jatave,
enathi vadhare anand ni lagani
biji koi na hoi shake !!
Romantic Shayari Gujarati
4 years ago
અસ્તવ્યસ્ત થઇ ગયું છે જીવન
અસ્તવ્યસ્ત થઇ ગયું છે
જીવન તારા ગયા પછી,
જમ્યા પછી હવે મને
ભૂખ જ નથી લાગતી !!
😜😜😜😜😜😜
astvyast thai gayu chhe
jivan tara gaya pachhi,
jamya pachhi have mane
bhukh j nathi lagati !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
તમે સસલા પર ભરોસો કરો,
તમે સસલા
પર ભરોસો કરો,
કાચબો માત્ર
વાર્તાઓમાં જીતે છે !!
😂😂😂😂😂😂
tame sasala
par bharoso karo,
kachabo matr
vartaoma jite chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ કરવા વાળા ભલે જુદા
પ્રેમ કરવા વાળા
ભલે જુદા થઇ જાય,
પણ દિલમાં વસેલી
મોહબ્બત ક્યારેય
ભુલાતી નથી !!
prem karava vala
bhale juda thai jay,
pan dil ma vaseli
mohabbat kyarey
bhulati nathi !!
Love Shayari Gujarati
4 years ago
આંખોને ગમતા રંગ જોયા મોરપીંછમાં,
આંખોને ગમતા
રંગ જોયા મોરપીંછમાં,
પણ માધવનો રંગ માણવા
તો મીરાં થવું પડે !!
aankhone gamata
rang joya morapincha ma,
pan madhavano rang manava
to mira thavu pade !!
Romantic Shayari Gujarati
4 years ago
જે વ્યક્તિ જોરદાર પ્રેમ કરી
જે વ્યક્તિ
જોરદાર પ્રેમ કરી શકે છે,
એ વ્યક્તિ તમને નફરત પણ
જોરદાર કરી શકે છે !!
je vyakti
joradar prem kari shake chhe,
e vyakti tam ne nafarat pan
joradar kari shake chhe !!
Love Shayari Gujarati
4 years ago
એક દિલ એક જાન છે,
એક દિલ એક જાન છે,
બંને પરીક્ષાઓથી
પરેશાન છે !!
😂😂😂😂😂😂
ek dil ek jan chhe,
banne parikshaothi
pareshan chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેનું દિલ તૂટ્યું હોય એને
જેનું દિલ તૂટ્યું હોય
એને જ ખબર હોય,
રાત્રે શાંતિથી સુવું
કેટલું અઘરું હોય !!
jenu dil tutyu hoy
ene j khabar hoy,
ratre shantithi suvu
ketalu agharu hoy !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પહેલીવાર મરવાનું મન થાય છે,
પહેલીવાર
મરવાનું મન થાય છે,
ખબર નથી પડતી કે
કોના પર મરું !!
😂😂😂😂😂😂
pahelivar
maravanu man thay chhe,
khabar nathi padati ke
kona par maru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
શબ્દ શણગારી પણ દે, અને
શબ્દ શણગારી પણ દે,
અને સળગાવી પણ દે !!
sabd shanagari pan de,
ane salagavi pan de !!
Gujarati Suvichar
4 years ago
